પરંતુ જ્યારે હું અરીસામાં જોઉં છું😅😝😂😜🤣🤪
છોકરી નવો ડ્રેસ સીવડાવવા દરજી પાસે ગઈ.છોકરી : મારું માપ લઇ લો ડ્રેસ સીવડાવવાનો છે.દરજી : ગળું કેટલું રાખું?છોકરી : એટલું રાખો કેછોકરાઓની નજર મારા પરથી ન હટે.દરજી : કમર કેટલી રાખું?છોકરી : એટલી ટાઈટ કે એકદમ સુંદર દેખાઉં.દરજી : ડ્રેસ સીવડાવવા આવી છે કેમારી પરીક્ષા લેવા.😅😝😂😜🤣🤪 એક છોકરી બાબા પિન્ક પાસે ગઈ અને કહ્યું,છોકરી … Read more