હેડકી બંધ થાય એની કોઈ દવા આપો.😅😝😂😜🤣🤪
ટીના : અલી બીના,તારા ઘરમાં બધું ઠીકઠાક તો છે ને?બીના : ના, મારો પતિ બીમાર છે અનેએને ડર છે કે એ બચશે નહીં.અને મને ડર છે કે એ જીવી જશે.આ મહોકાણમાંઘરમાં ગમગીનીનો માહોલ છે.😅😝😂😜🤣🤪 પપ્પુ કાર સાઈડમાં પાર્ક કરીનેદોડતો દોડતો મેડિકલ સ્ટોર પર ગયો અને દુકાનદારનેકહ્યું : જલ્દી,હેડકી બંધ થાય એની કોઈ દવા આપો.દુકાનદાર તરત … Read more