જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી😅😝😂😜🤣🤪
લગ્ન એ વીજળીનાબે તાર અડાડવાનો ખેલ છે… જો સાચા તાર મળ્યા તો અજવાળું જ અજવાળું નહિતર ભડાકા જ ભડાકા…😅😝😂😜🤣🤪 જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી, એવી ડંફાસ મારનાર…પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.😅 😝 😂 😜 🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા … Read more