પરંતુ મચ્છર ખુરશીને ચોતેલો રહ્યો.😅😝😂😜🤣🤪
પ્રધાન કનુએ કાર બનાવતા એક કારખાનાની મુલાકાત લીધી.કારખાનાના મેનેજરે મનુનેતેમને આખું કારખાનું બતાવ્યું અને પછીપ્રધાન કનુને એક કર મફત આપવાની ઓફર કરી.એટલે પ્રધાન કનુએ કહ્યું : ‘ના, ના,મફતમાં મારાથી કશું લઈ શકાય નહી.’એટલે મેનેજર મનુએ રસ્તો કાઢ્યો : ‘જો એવું હોય તો હું તમનેપાંચસો રૂપિયામાં એક કાર વેચીશ.’આ સાંભળતા પ્રધાન કનુએ તરત જ ખિસ્સામાંથીપાંચસો રૂપિયાની … Read more