એ કેવા કે કુવા મા જે તારું પાણી છે🤪😜😝🤣😂😅
સ્કૂલ ચાલુ હતી. બપોરના બાર વાગ્યા હતા.થોડી વાર પછી અચાનક એક કલાસના બધા છોકરાધડાધડ કલાસમાંથી બહાર ભાગવા માંડયા ! પ્રિન્સીપાલે બધાને પકડીને કેબિનમાં બોલાવ્યા. છોકરાંઓ કહે ”સર, અમારો વાંક નથી.ગણિતના સરે કહ્યું….બાર ને પાંચે ભાગો..એટલે અમો તો ભાગ્યા🤪😜😝🤣😂😅 એક મારવાડી એ ગુજરાતી ને કુવો વેચ્યો,લખાણ અને પૈસા ની લેવડદેવડ બાદ મારવાડીગુજરાતી ને કહે મેં તમને … Read more