સ્કૂલના બધા જ રેકોર્ડ મેં તોડી નાખ્યા !’😅😝😂😜🤣🤪
મહોલ્લામાં છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા.એક છોકરાએ જોરદાર ફટકો માર્યોઅને બોલ સીધો સામેના મકાનમાં જઈને પડ્યો.અંદરથી એક કાકા બોલ લઈને બહાર આવ્યા,‘આ બોલ કોનો છે ?’છોકરાઓ કંઈ ના બોલ્યા.પણ ગટુ કહે,‘કાકા, એનાથી કોઈ કાચ તૂટી ગયો છે ?’‘નાં.’‘તો એ અમારો બોલ છે.’😅😝😂😜🤣🤪 મુન્નો : ‘પપ્પા,આજે સ્કુલમાં મેં એવી જોરદાર બેટિંગ કરી કેસ્કૂલના બધા જ રેકોર્ડ … Read more