અડ્ડાવાળો : અલ્યા બબૂચક, લગ્ન નથી કર્યા તો મોડી રાત સુધી બહાર રખડે છે શા માટે?😅😝😂😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા ગયો.પપ્પુ : યાર,હું તો મારી પત્નીથી કંટાળી ગયો.ટપ્પુ : અલ્યા,જે પણ હોય ભગવાનનો આભાર માન,તારા પાડોશી છગનને જો,એની પત્ની આજે જ ગુજરી ગઈ.પપ્પુ : એમાં હું શાનો આભાર માનું?હું કંઈ છગન છું?😅😝😂😜🤣🤪 પપ્પુ રોજ રાતે દારુના અડ્ડા પર બેસી રહેતો. આ જોઈને અડ્ડાવાળાને અચરજ … Read more

તે હસવા લાગ્યો અને કહ્યું કે😅😝😂😜🤣🤪

સ્માર્ટ છોકરીનો સ્માર્ટ જવાબ.પપ્પુ (પ્રેમિકાને) : લગ્ન પછીતું અલગ ઘરની માંગણી તોનહિ કરે ને?પ્રેમિકા : ના, હું એવી છોકરી નથી,તું લગ્ન પછી તારી મમ્મીનેઅલગ ઘર અપાવી દેજે.😅😝😂😜🤣🤪 પતિ : સાંભળ,મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો.પત્ની : વાહ, તમે તેની પાસે શું માંગ્યું?પતિ : મેં કહ્યું, તારું મગજ 10 ગણું વધારી દે.પત્ની : તો તેણે એવું કર્યું?પતિ : … Read more

ટીના : સાંભળો છો? લોકો કહે છે કે હું જુવાન થતી જાવ છું.😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ : જાનુહું તારા માટે આગ પર ચાલી શકું છું,નદીમાં કૂદી શકું છું.બોયફ્રેન્ડ : હું પણ તને ઘણો પ્રેમ કરું છું,શું તું અત્યારે મને મળવા આવી શકે છે?ગર્લફ્રેન્ડ : ગાંડો થઈ ગયો છેકે શું?આટલા તડકામાં હું કાળી પડી ગઈ તો.😅😝😂😜🤣🤪 ટીના : સાંભળો છો?લોકો કહે છે કે હું જુવાન થતી જાવ છું. પપ્પુ : હા, … Read more

છગન : પહેલા મને લાગતું હતું કે હું બધા કામ બરાબર કરું છું.😅😝😂😜🤣🤪

છગન (પાર્ટીમાં પોતાના બોસને) : સાહેબ,તમારી પત્ની દેખાતી નથી ને.બોસ : હું તેને મારી સાથે પાર્ટીમાં નથી લાવતો.છગન : કેમ સાહેબ?બોસ : તે ગામડાની છે ને એટલે?છગન : ઓહ માફ કરજો,મને લાગ્યું કે તે ફક્ત તમારા એકલાની છે.હવે છગન નોકરી શોધી રહ્યો છે.😅😝😂😜🤣🤪 છગન : પહેલા મને લાગતું હતું કેહું બધા કામ બરાબર કરું છું. … Read more

આ લગ્ન નથી સરળ…બસ એટલું સમજી લો

કામવાળી બાઈ આગળનો બાકી પગારલેવા આવી.પત્ની બોલી : જો,અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.કામવાળી બોલી : શેઠાણી,પુરુષનો હાથ તો પુરુષનો જ હાથહોય છે ને.આ સાંભળીને પતિને ખુશી પણ થઈઅને દુઃખ પણ થયું.😅😝😂😜🤣🤪 આ લગ્ન નથી સરળ…બસ એટલું સમજી લો, લાલ મરચાની ચોકલેટ છે,અને ચૂસીને ખાવાની છે.😅 😝 😂 😜 🤣🤪 (નોંધ : આ તમામ … Read more

કારણ કે, તેમાં બધા વહી જાય છે😅😝😂😜🤣🤪

બિટ્ટુ લિફ્ટમાં હતો ત્યારે એક સુંદર છોકરીફોન પર વાત કરતી કરતી લિફ્ટમાં આવી.તે બિટ્ટુ સામે જોઈને હસી અનેફોન પર પોતાની બહેનપણીને કહ્યું,ચાલ હવે હું ફોન મુકું છું,લિફ્ટમાં એક હેન્ડસમ છોકરો આવ્યો છે,હું જોઉં છું સેટિંગ થાય છે કે નહીં…બિચારો બિટ્ટુ હજી કંઈ બોલે એ પહેલા છોકરી બોલી,માફ કરજો કાકા, મારી બહેનપણી ખુબ વાતોડી છે,મારે ફોન … Read more

ભાઈ, આ સુખ શું હોય છે?😅😝😂😜🤣🤪

પપ્પુ અને ટપ્પુબંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી પત્ની…ટપ્પુ : કેમ શું થયું ભાભીને?પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન છે એવું એબોલી જ શકતી નથી.😅😝😂😜🤣🤪 પપ્પુએ ટપ્પુને પૂછ્યું : ભાઈ,આ સુખ શું હોય છે? ટપ્પુ : ખબર નહીં ભાઈ,મારાં તો નાની ઉંમરે જલગ્ન … Read more

પત્ની : હજુ પણ બે વિકલ્પ તો છે જ…😅😝😂😜🤣🤪

એકવાર પત્ની અને તેના પતિ વચ્ચેમોટો ઝઘડો થયો.પત્નીએ ગુસ્સે થઈને કહ્યું : હવે તો હદથઈ ગઈ, હું મારા પિયર જઈ રહી છું,અને ક્યારેય પાછી નહીં આવું.તેના પતિએ કહ્યું : જતા પહેલાએક સારા સમાચાર સાંભળી લે.આજે સવારે જ તારી માં પણ તેના પતિસાથે ઝગડો કરીને પોતાના પિયર ગઈ છે.😅😝😂😜🤣🤪 પતિ : તેં ફોન પર કહ્યું હતું … Read more

ભાઈ, આ સુખ શું હોય છે?😅😝😂😜🤣🤪

પપ્પુ અને ટપ્પુબંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી પત્ની…ટપ્પુ : કેમ શું થયું ભાભીને?પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન છે એવું એબોલી જ શકતી નથી.😅😝😂😜🤣🤪 પપ્પુએ ટપ્પુને પૂછ્યું : ભાઈ,આ સુખ શું હોય છે? ટપ્પુ : ખબર નહીં ભાઈ,મારાં તો નાની ઉંમરે જલગ્ન … Read more

તે બીજી સ્ત્રી વિશે વિચારવાનું જ બંધ કરી દે😅😝😂😜🤣🤪

ટપ્પુ અને બીનાના લગ્ન હતા, તો પપ્પુતેમના માટે ગિફ્ટ ખરીદવા દુકાને ગયેલો.પપ્પુ : મને એક સરસ પિક્ચર ફ્રેમ જોઈએ છે.દુકાનદાર : સર,કોને ગિફ્ટ આપવાનું છે?પપ્પુ : મારા મિત્રના લગ્ન છે,તો એને ગીફ્ટમાં આપવા માટે.દુકાનદાર : આ લો સર,વાવાઝોડાનું સરસ પિક્ચર છે.ગીફ્ટ આપવા માટે બેસ્ટ છે.😅😝😂😜🤣🤪 સમજદાર પત્ની એ જ હોય છે, જે પતિ પાસે ખર્ચો … Read more