અરે પાછળ બરાબર સંભળાતું ન હતું એટલે હું આગળ આવી છું.😅😝😂😜🤣🤪
છોકરો બાઇક ચલાવતો હતો.એવામાં એક છોકરી પોતાની સ્કૂટી વડે તેનેઓવરટેક કરીને આગળ નીકળી ગઈ.છોકરાએ બૂમ પાડી : “એ ભેંસ….”છોકરીએ પાછળ જોયું અનેબુમો પાડવા લાગી : ગધેડા, કૂતરા, વાંદરા…ત્યારે અચાનક છોકરીનો અકસ્માત થયોતે ભેંસ સાથે અથડાઈ.મોરલ : છોકરીઓ ક્યારેય સમજી શકતી નથીકે છોકરો આખરે શું કહેવા માંગે છે.😅😝😂😜🤣🤪 એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, પંડિતજી સ્ટેજ … Read more