તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ😅😝😂😜🤣🤪
ટીનાના ઘરે નવી કાર જોઈનેબીના ચોંકી ગઈ.બીના : ઓહો ટીનુડી, નવી કાર,શુ વાત છે!તારા પપ્પાએ ગિફ્ટ આપી કે શું?ટીના : અરે ના ના…મારો વર તો વટનો કટકો છે,પપ્પા તો ફક્ત ઘરનું ભાડું, કરિયાણાનું,ટેલીફોનનું અને લાઈટનું બિલ ભરે છે.😅😝😂😜🤣🤪 જો પત્ની બહુ મગજમારી કરે,તો ચપ્પલ ઉઠાવો…. અને પહેરીને બહાર જતા રહો. બાકી તમે જે વિચાર્યુંએના માટે … Read more