પતિએ પત્નીને ખૂબ જ પ્રેમથી કહ્યું…😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પહેલા તમે અને હુંએકબીજાને જોવા માટેકેટલા બેબાકળા થઈ જતા હતા.પતિ : એ જજૂની ભૂલોને યાદ કરીનેહું આજે પણ અફસોસ કરું છું.😅😝😂😜🤣🤪 પતિએ પત્નીને ખૂબ જ પ્રેમથીકહ્યું : કદાચ કે તું ગોળ હોત,તો ક્યારેક તો મીઠી વાણી બોલી હોત.પત્ની : કદાચ તમે આદુ હોત,તો કસમથી થાકી જાઉં ત્યાં સુધીતમને પીસતી હોત.પત્નીનો જવાબ સાંભળીને … Read more

પત્ની : તમે તો કહી રહ્યા હતા કે😅😝😂😜🤣🤪

પત્ની રાત્રે પોતાના દારૂડિયા પતિનેસુધારવા કાળા કપડા પહેરીનેવાળ આગળ કરીને તેની સામે આવી.પતિ : તમે કોણ છો?પત્ની : હું ચૂડેલ છું.પતિ : ઓહ… મને ઓળખ્યો કે નહિ?પત્ની : શું?પતિ : અરે હું તમારી બહેનનો પતિ.😅😝😂😜🤣🤪 પત્ની : તમે તો કહી રહ્યા હતા કેતમે લગ્ન પછી પણ આવો જ પ્રેમ કરશો? પતિ : મને ક્યાં ખબર … Read more

તે કેટલી વાર્તા સંભળાવે છે…😅😝😂😜🤣🤪

બે વડીલ કોર્ટમાં છુટાછેડા લેવા ગયાજજ એ પૂછ્યું તમે બન્નેઆટલી મોટી ઉંમરમાં છૂટાછેડા કેમ લેવા માગો છો?વડીલ મહિલા બોલી : જજ સાહેબ મારા પતીમારી ઉપર માનસિક અત્યાચાર કરે છે,જજ : તે કેવી રીતે?મહિલા : તેને જયારે ઈચ્છા થાય છે,મને આડું અવળું સંભળાવી દે છે. પરંતુ,જયારે હું તેની ઉપર બુમો પાડવાનું શરુ કરું છુંતો એ પોતાના … Read more

મારે કેટલી શરમ અનુભવવી પડી😅😝😂😜🤣🤪

સાંભળ્યું છે કેઆજકાલ એક કહેવત ઘણી જાણીતી છે.જો તમારી પત્નીને ચર્ચાથી નથી જીતી શકતાતો તમારા હાસ્યથી હરાવોમેં પ્રયત્ન કર્યો હતો તો તે બોલી‘આજકાલ કાંઈક વધુ જહસવાનું આવી રહ્યું છે તમને,લાગે છે કે તમારું ભૂત ઉતારવું પડશે.’બસ તે દિવસથી મેં હસવાનું છોડી દીધું😅😝😂😜🤣🤪 પત્ની : મેં ઘરેણાં માંગ્યા,તો તમે ખાલી બોક્સ કેમ આપ્યું. મારે બહેનપણીઓની સામે … Read more

ટિંકુ : પત્નીને લાગે છે કે😅😝😂😜🤣🤪

મોન્ટી : લગ્ન એ ઇલેક્ટ્રિક વાયર જેવું હોય છે. રાજુ : તે કેવી રીતે? મોન્ટી : જો તે યોગ્ય રીતે જોડાયેલ હોય,તો આખું જીવન બલ્બની જેમ ચમકે છે. અને જો તે ખોટી રીતે જોડાયેલ હોય,તો આજીવન વીજળીના ઝટકા લગતા રહે છે.😅😝😂😜🤣🤪 ટિંકુ : માણસ લગ્ન પછી પણવિદ્યાર્થી જ રહે છે.પિંકુ : તે કેવી રીતે?ટિંકુ : … Read more

હવે તે મને નહિ છોડે😅😝😂😜🤣🤪

યમરાજ : હે પ્રાણી, તારે ક્યાં જવું છે,સ્વર્ગમાં કે નરકમાં? માણસ : પ્રભુ,ફક્ત મારો મોબાઈલ અને ચાર્જરધરતી પરથી મંગાવી લો,હું ગમે ત્યાં એડજસ્ટ કરી લઈશ😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ : હું પોલીસ સ્ટેશનમાંસરેન્ડર કરવા જઈ રહ્યો છું.સુરેશ : કેમ ભાઈ, તે શું કર્યું?રમેશ … Read more

સાચો મિત્ર એ જ હોય છે જે😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 સાચો મિત્ર એ જ હોય છેજેને જોઈને પત્ની કહે કે, આવી ગયો નાલાયકજેણે મારા પતિને બગાડ્યો છે.😅 😝 😂 😜 🤣🤪 (નોંધ : … Read more

ઠોકર માણસને ચાલતા શીખવે છે😅😝😂😜🤣🤪

ખુશ્બુ : જો કંઇક ભૂલ થઈ જાયતો શું કરવું જોઈએએ તને ખબર છે?સીમા : ના,જણાવને શું કરવું જોઈએ?ખુશ્બુ : વ્યક્તિએ શાંતિથી બેસીનેવિચારવું જોઈએ કેતેને કોના માથે ઢોળી દેવી.😅😝😂😜🤣🤪 મોહિત : લોકો કહે છે કેઠોકર માણસને ચાલતા શીખવે છે. સચિન : હા, એકદમ સાચું કહે છે. મોહિત : પણ,ઠોકર લાગવાથી મારા પગનો નખ તૂટી ગયો,હવે હું … Read more

તારે બહાર હોલમાં સુવાનું છે😅😝😂😜🤣🤪

પત્નીએ દિવાળી નિમિત્તે પતિ પાસેથી ગિફ્ટ માંગી. પત્ની : સાંભળો છો,ગયા વર્ષે દિવાળીના અવસરેતમે લોખંડનો ફોલ્ડિંગ પલંગ ભેટમાં આપ્યો હતો, તો આ વર્ષે તમે મને શું આપશો? પતિ : એ જ ફોલ્ડિંગ પલંગમાં 440 વોટનો ઇલેક્ટ્રિક કરંટ.😅😝😂😜🤣🤪 છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું … Read more

હું પ્રાર્થના કરું છું કે…😅😝😂😜🤣🤪

એક નવપરિણીત યુગલ લગ્ન પછી શહેરમાં રહેવા આવ્યું,જ્યાં તેઓએ એક રૂમ લીધો અને નવા પડોશીઓ સાથે રહેવાનું શરૂ કર્યું.એક સવારે સ્ત્રીએ જોયું કેતેના પાડોશીએ કપડાં ધોઈને બહાર સૂકવવા મૂક્યા હતા.તેણે કપડાં તરફ જોયું અને કહ્યું,એવું લાગે છે કે તેને કપડાં કેવી રીતે ધોવા એ નથી આવડતું,જુઓ ને કેટલા ગંદા કપડાં છે, તેણે કપડાં ધોવાનો સારો … Read more