પપ્પુની સલાહ : 😅😝😂😜🤣🤪
પત્ની : હું એક મહિના પછીપાછી ફરી એનો કોઈઆનંદ તમારામાં દેખાતો નથી.પેલા બે જણાને જુઓ,પતિ કેટલા વહાલથીપોતાની પત્નીને વિદાય આપી રહ્યો છે.પતિ : એ વિદાય આપી રહ્યો છે,અને હું તને લેવા આવ્યો છું.😅😝😂😜🤣🤪 પરણેલા પપ્પુની સલાહ : બોલવાનું કોઈ કારણ ન હોય ત્યારેચૂપ રહેવાનું પસંદ કરતી સ્ત્રી સાથેલગ્ન કરવામાં કોઈ ખતરો નથી.😅 😝 😂 😜 … Read more