નહિ તો ચાલ મારા ઘરે😅😝😂😜🤣🤪
રમેશ : ટ્રકનો હોર્ન સાંભળતા જતારો પરસેવો કેમ છૂટી જાય છે?સુરેશ : કારણ કે, એક મહિના પહેલા મારીપત્ની એક ટ્રક વાળા સાથે ભાગી ગઈ હતી.રમેશ : પણ,હવે આટલું ગભરાવાની શું જરૂર છે?સુરેશ : જયારે પણ ટ્રકનો હોર્ન સંભળાય છેત્યારે એ વિચારીનેમારો પરસેવો છૂટી જાય છે કે,તે ટ્રક વાળો એને પાછી મુકવા આવ્યો છે.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર … Read more