લાલુ : મારે આરામ કરવો હતો અને😅😝😂😜🤣🤪
પપ્પુનો ન્યુઝ પેપર વાળાને લખેલો પત્ર.સવિનય સાથે જણાવવાનું કે,તમારા ન્યુઝ પેપરમાંછૂટાછેડાના ગેરફાયદા ઉપરનો લેખવાંચીને મારી પત્નીએછૂટાછેડાનો વિચાર રદ કરી સુખ દુઃખમાંમારો સાથ નિભાવવાનું નક્કી કર્યું છે.તો મારુ લવાજમ કેન્સલ કરશો, કાલથી તમારુંન્યુઝ પેપર મારા ઘરે આવવું જોઈએ નહિ.😅😝😂😜🤣🤪 લાલુ : કાલે મારી પત્ની જોડે ઝગડો થયો. કાલુ : કેમ શું થયું હતું? લાલુ : મારે … Read more