એટલે પ્રધાન કનુએ કહ્યું : ‘ના, ના,😅😝😂😜🤣🤪
રાજકરણી કનુ એક ખૂરશી પર બેઠા હતા.તેમની ખૂરશી પર એક મચ્છરને બેઠેલો જોઈનેતેના અંગરક્ષક મનુએ ઝડપથી તેને મારી નાખ્યો.પરંતુ મચ્છર ખુરશીને ચોતેલો રહ્યો.ઘણા પ્રયત્ન છતાં મચ્છર ખુરશીથી ઉખડયો નહીએટલે મનુ ત્યાંથી ખસીને એક બાજુઉભો રહી ગયો.રાજકારણી કનુએમનુને પૂછ્યું : ‘મચ્છર કેમ ઉખડતો નથી ?’મનુએ જવાબ આપ્યો : ‘સાહેબ,એણે તમારું લોહી પીધું છે.’😅😝😂😜🤣🤪 પ્રધાન કનુએ કાર … Read more