પતિ : જો, કશું લોડ પણ નથી થતું.😝😅😜😂🤪🤣
થોડા દિવસ પહેલા પપ્પુએ એક મિત્રને સલાહઆપી, “તારે પત્નીના મારથી બચવું હોયતો રોટી મેકર લઈ આવ,વેલણ જ ઘરમાં નહિ રહે તો એ તનેમારશે શેનાથી?”પપ્પુનો મિત્ર થોડા દિવસ ખુશ રહ્યો.પછી પપ્પુને ફોન કર્યો ને કહેવા લાગ્યો,“ભાઈ વોશિંગ મશીન કઈ કંપનીનું સારું આવશે?”જેને સમજાયું તેને સલામ.😝😅😜😂🤪🤣 પતિ : અરે,આજે ઈન્ટરનેટ ઘણું ધીમું ચાલે છે.પત્ની : બતાવો.પતિ : … Read more