પતિ મહાશયે તેના પર કમેંટ કરી :😅😝😂😜🤣🤪
પિતા : હું ઈચ્છું છું કેતું મોટો થઈને વકીલ બને.દીકરો : એવું કેમ?પિતા : જેથી મારોકાળો કોટ તને કામ લાગે.😅😝😂😜🤣🤪 પતિની એક મહિલા મિત્રએફેસબુક પર સેંડવિચનો એક ફોટો મુક્યો.પતિ મહાશયે તેના પર કમેંટ કરી :વાહ બહુ ટેસ્ટી નાશ્તો છે, પેટ ભરાઈ ગયું.પત્નીએ આ કમેંટ વાંંચી અનેપતિને નાશ્તો જ ના આપ્યો.4 કલાક ભૂખ્યો રાખ્યા પછીપત્નીએ પૂછયું … Read more