મેં ઉતાવળમાં ખોટા માણસ સાથે લગ્ન કર્યાં છે!😅😝😂😜😂😜
“સ્વીટ (ઈ) સ્માઈલ, પ્લીઝ!” “પહેલાં તું મારી સામે જોઇને કેવું મીઠું મીઠુંહસતી હતી! હવે કેમ હસતી નથી?” “શું કરું?જ્યારથી તમને ડાયાબિટિસ થયો છેત્યારથી જમેં મીઠું મીઠું હસવાનું માંડી વાળ્યું છે!”😅😝😂😜😂😜 મીના : તેં લગ્નની વીટી ખોટી આંગળીમાંપહેરી છે!ટીના : મને ખબર છે.મીના : તો પછી બીજી આંગળીમાં કેમપહેરતી નથી?ટીના : પણ મને એ પણ ખબર … Read more