ઉર્મિલા માતોંડકરના લગ્નનાં 8 વર્ષ પછી પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી ઉર્મિલાએ લગ્નના 8 વર્ષ બાદ તેનાં પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. તેને છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. શા માટે ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીર તેમના 8 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી રહ્યાં છે ? આ … Read more

ડાન્સ ઈન્ડિયા ડાન્સથી લઈ ટીવી સિરીયલમાં એન્ટ્રી કરી, ઘરે ઘરે જાણીતી થયેલી અભિનેત્રી ઈશા કંસારાના પરિવાર વિશે જાણો

ઈશા કંસારાનો જન્મ ગુજરાતી પરિવારના ઘરે થયો છે. ઈશાએ ટેલિવિઝનથી લઈ ડાન્સ શોમાં પણ જોવા મળી ચૂકી છે. ચુલબુલી અભિનેત્રીના આજે લાખો ચાહકો છે. ગુજરાતી અભિનેત્રીની સુંદરતા અને સ્ટાઈલ સો કોઈને પસંદ આવે છે, તો આઝે ઈશા કંસારાના પરિવાર વિશે જાણો.ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારા સામે બોલિવુડ અભિનેત્રીઓ પણ ટુંકી પડે છે. ઈશાએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં … Read more

‘સ્વરાને સેક્સ પસંદ હતું એટલે…’, સ્વરા ભાસ્કર સાથેના લગ્ન પર સપા નેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સપા નેતા ફહાદ અહેમદે સિક્રેટ વેડિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બંનેએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા, જ્યારે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, અલગ ધર્મમાં થયેલા આ લગ્નને લઈને લોકોએ સ્વરાને ઘણી ટ્રોલ કરી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રીના પતિ … Read more

લાપતા લેડીઝની ઑસ્કર માટે પસંદગી થઈ એમાં ભારતીય રેલવે કેમ ખુશ થઈ?

ઑસ્કર અવૉર્ડ્સની બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ‘લાપતા લેડીઝ’ની પસંદગી થઈ એની ભારતીય રેલવેને પણ ખુશી થઈ છે. એનું કારણ એ છે કે ‘લાપતા લેડીઝ’માં ટ્રેનનું પણ મહત્ત્વનું ‘પાત્ર’ છે, કઈ રીતે એ આ ફિલ્મ જોનારા જાણતા જ હશે. ઇન્ડિયન રેલવેઝે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોતાની ખુશી વ્યક્ત કરીને ફિલ્મને … Read more

આ રાશિના જાતકો આવક વધતા સંપત્તિમાં વધારો થવાના સંકેત, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

મેષ રાશિ:- આજે જરૂરિયાત મુજબ પૈસા નહીં મળે, મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે, નાણાકીય વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરો, વ્યવસાયમાં કેટલાક કામ પૂર્ણ થશે જે તમારા વ્યવસાયની સ્થિતિમાં સુધારો કરશે વૃષભ રાશિ આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી પુષ્કળ ધન પ્રાપ્ત થશે, પ્રિય વ્યક્તિ તરફથી મનપસંદ ભેટ મળશે, સાસરિયાઓ પાસેથી માંગ્યા વગર … Read more

આ રાશિના જાતકોને આજે  સ્વાસ્થ્યની રાખવી કાળજી, જાણો તમારૂ ટેરો રાશિફળ

મેષ રાશિ આજે તમે સારા કામને પ્રોત્સાહન આપવામાં આગળ રહેશો. લોકોનો વિશ્વાસ તમારા પર રહેશે. જવાબદાર પ્રવૃત્તિઓ વ્યસ્તતામાં વધારો કરી શકે છે. માહિતીની આપ-લેમાં વધારો થશે. મહત્વના લોકોની જાગૃતિમાં રહેશે. મૂંઝવણભરી પરિસ્થિતિઓથી દૂર રહેશો. તમને વ્યવસાયિક વિચારસરણીનો લાભ મળશે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. પરિવાર તરફથી સહયોગ મળશે. મિત્રોની સંખ્યામાં વધારો થશે. સામાજિક પાસું સકારાત્મક રહેશે. … Read more

આ રાશિના જાતકોની આજે સંપત્તિમાં વધારો થશે, સુખ-સુવિધાઓ પણ વધશે

મીન રાશિ:- સરકાર સાથે જોડાયેલા લોકોને નવી મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે. પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના હસ્તક્ષેપથી કોઈપણ અવરોધ દૂર થશે. તમને કૃષિ કાર્યમાં મિત્રો અને પરિવારનો સહયોગ મળશે. તમને કોઈ પ્રિય વ્યક્તિ વિશે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે. નવો ધંધો શરૂ કરવાની યોજના સફળ થશે. રાજકારણમાં વર્ચસ્વ વધશે. રમતગમતની દુનિયામાં તમારો સિતારો ઉછળશે. તમને … Read more

આ રાશિના જાતકો આજે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી બચે

કુંભ રાશિ :- આજે કાર્યક્ષેત્રમાં બિનજરૂરી દોડધામ થશે. કોઈ નવું કામ કરવાનો પ્રયાસ કરવાનું ટાળો. અન્યથા નુકશાન થઈ શકે છે. અગાઉ અટકેલા કેટલાક કામ પૂર્ણ થવાની સંભાવના રહેશે. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. દુશ્મનો તમારી સાથે સ્પર્ધાની ભાવનાથી વર્તશે. આજે વ્યવસાયની સ્થિતિ સંતોષકારક રહેવાની શક્યતા ઓછી રહેશે. ધીરજ રાખો. બિનજરૂરી વાદવિવાદ વગેરેમાં ન પડવું. અતિશય લોભ … Read more

કામ કરવા નો પ્રતિબંધ મૂક્યો છે,😅😝😂😜😂😜

લગ્નના દિવસો ચાલે છે.એક વાર બકો બ્યુટિપાર્લરના રિસેપ્શન રૂમમાંબેસીને મૅગેઝિન વાંચીરહ્યો હતો.એક મહિલા આવી અનેધીમેથી એમનો ખભો દબાવીને બોલી,‘આવો, જઈએ !’બકો પરસેવે રેબઝેબ થઈ ગયો.ગળામાં શોષ પડ્યો. માંડ માંડ બોલ્યો,‘આજે નહીં, કાલે આજે મારી વાઈફને અહીંપાર્લરમાં તૈયાર થવા માટે લઈ આવ્યો છું.’મહિલા બોલી:’ધ્યાનથી જુઓ. હું જ છું!😅😝😂😜😂😜 ભારત માં કામવાળી ની અછત કેમ છે?? સરકારે … Read more

મીના : જે હેન્ડસમ છે😅😝😂😜😂😜

ટીના : હું બહુ ખુશ છું, જે મનેગમે છે એની જોડે હું પરણવાની છું. મીના : એમાં કાંઈ ધાડ મારી નથી,જે તમારી બેસ્ટ ફ્રેન્ડને ગમે છેતેની સાથે પરણવામાં મઝા છે.😅😝😂😜😂😜 ટીના : સમજાતું નથી કેહેન્ડસમ છોકરાને પરણું કે હોંશિયારને?મીના : બંને પાસે તારી દાળ ગળવાની નથી.ટીના : કેમ?મીના : જે હેન્ડસમ છેએ તારાથી બ્યુટીફૂલ છોકરીને … Read more