જે તમારી બેસ્ટ ફ્રેન્ડને ગમે છે😅😝😂😜😂😜
ટીના : સમજાતું નથી કેહેન્ડસમ છોકરાને પરણું કે હોંશિયારને?મીના : બંને પાસે તારી દાળ ગળવાની નથી.ટીના : કેમ?મીના : જે હેન્ડસમ છેએ તારાથી બ્યુટીફૂલ છોકરીને પકડી લેશેઅને જે હોંશિયાર છેએ તારાથી દૂર રહેવાનું જ પસંદ કરશે.😅😝😂😜😂😜 ટીના : હું બહુ ખુશ છું, જે મનેગમે છે એની જોડે હું પરણવાની છું. મીના : એમાં કાંઈ ધાડ … Read more