એક-એક ચા થઈ જાય.😅😝😂😜🤣🤪
રણને કાંઠે આવેલા ગામને પાદરેએક હારે પાંચ હોટલો ખડી હતી. એમાંથી પહેલીની આગળપાટિયું લગાવ્યું હતું, ચા પીવાની છેલ્લી તક, અહીંથીઆગળ ચાર હોટલ દેખાય છે તે તોમૃગજળ છે.😅😝😂😜🤣🤪 બે કંજૂસ મિત્રો ઘણા સમય પછી મળ્યા.એક બોલ્યો : ઘણા સમય પછીમળવાની ખુશીમાંએક-એક ચા થઈ જાય.બીજો બોલ્યો : હા જરૂર,પણ બિલ તારે આપવું પડશે.યાદ છે છેલ્લીવાર મેં પીવડાવી … Read more