આ બારમાં બેસેલા અડધા લોકો કાયર છે.😅😝😂😜🤣🤪

ટીના : મારે મારા ઘરવાળા માટે શર્ટ લેવો છેપણ મને એના કોલરનું માપ નથી યાદ.દુકાનદાર : 12 ઇંચ હશે?ટીના : ઓહ હા, 12 ઇંચ જ છે.તમને કેવી રીતે ખબર પડી?દુકાનદાર : જે પતિઓ પત્નીને શર્ટ ખરીદવામોકલે એમના કોલરના માપ આજ હોય છે.ટીના હજુ વિચારે છે.😅😝😂😜🤣🤪 એક પીધેલેબારમાં બૂમો પાડવાનું શરૂ કરી દીધું,આ બારમાં બેસેલા અડધા … Read more

તો હું ઊંધા પગે ભાગી ગઈ.😅😝😂😜🤣🤪

પતિની શરાબની લત છોડાવવાએની પત્નીએ ડાકણનો વેશ લીધો અનેરાતે બે વાગે કબ્રસ્તાનના રસ્તા પર આવતાપતિને પડકાર્યો.પત્ની : હું ડાકણ છું, તું પીવાનું બંધ નહીં કરેતો તને કાચોને કાચો ખાઈ જઈશ.પતિ : તું મને ખાઈ જઈશ?તારી દીકરીને વિધવા કરીશ તું?😅😝😂😜🤣🤪 છોકરી : જાનુ,આજે છોકરીવાળા મને જોવા આવ્યા હતા.છોકરો : અચ્છા પછી શું થયું?છોકરી : જેવો જ … Read more

બસો રૂપિયા આપો,😅😝😂😜🤣🤪

પપ્પુ : તારો મોબાઇલ તો બહુ સરસ છે ને.કેટલામાં લીધો?ટપ્પુ : લીધો નથી. રેસમાં જીત્યો છું.પપ્પુ : અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં?ટપ્પુ : ત્રણ જણા.હું, પોલિસવાળો અને મોબાઇલની દુકાનવાળો.😅😝😂😜🤣🤪 ટપ્પુ : યાર, મારી પત્નીને પૈસા માંગ માંગકરવાની બહુ ખરાબ આદત છે.પપ્પુ : એમ!ટપ્પુ : હા, કયારેક કેશે બસો રૂપિયા આપો,ચાર સો આપો,આજે પાંચ સો … Read more

કાળો કોટ તને કામ લાગે.😅😝😂😜🤣🤪

પતિની એક મહિલા મિત્રએફેસબુક પર સેંડવિચનો એક ફોટો મુક્યો.પતિ મહાશયે તેના પર કમેંટ કરી :વાહ બહુ ટેસ્ટી નાશ્તો છે, પેટ ભરાઈ ગયું.પત્નીએ આ કમેંટ વાંંચી અનેપતિને નાશ્તો જ ના આપ્યો.4 કલાક ભૂખ્યો રાખ્યા પછીપત્નીએ પૂછયું કે બપોરે ઘરનું જમશો કેફેસબુક પર જ જમવાના છો.😅😝😂😜🤣🤪 પિતા : હું ઈચ્છું છું કેતું મોટો થઈને વકીલ બને.દીકરો : … Read more

આ રાશિના જાતકોને આજે નોકરીમાં મોટી જવાબદારી મળતા માન પ્રતિષ્ઠા વધશે

મેષ રાશિ:- નોકરીમાં આજે તમને કોઈ સારા સમાચાર મળશે. રોજગારીની તકો પ્રાપ્ત થશે. નોકરીમાં આવતા અવરોધો દૂર થશે. વેપારમાં નવા સહયોગીઓ લાભદાયી સાબિત થશે. વેપારમાં પ્રગતિ સાથે લાભ થશે. વાહન સુવિધામાં વધારો થશે. પરિવારમાં નવા સદસ્યના આગમનની સંભાવનાઓ રહેશે. દૂરના દેશની યાત્રાની તક મળશે. નોકરીમાં કેટલાક મહત્વપૂર્ણ કામની જવાબદારી મળવાથી તમારું માન અને પ્રતિષ્ઠામાં વધારો … Read more

આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડને લઈને કોઈ સાથે વિવાદ થઈ શકે

કર્ક રાશિ આજે તમારે કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે છે. કોઈ પ્રિય વ્યક્તિથી દૂર જવાથી તમે દુઃખી થશો. વેપારમાં અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરો. વિશ્વાસઘાત હોઈ શકે છે. નોકરીમાં આવું કોઈ કામ ન કરવું. જેના કારણે તમારું અપમાન થશે. દૂરના દેશમાંથી કોઈ પ્રિય વ્યક્તિ તરફથી કોઈ ચિંતાજનક સમાચાર મળી શકે છે. … Read more

આ રાશિના જાતકોને આજે બિનજરૂરી પૈસા ખર્ચ થઈ શકે

મિથુન રાશિ :- આજે તમને સામાન્ય સુખ અને સહયોગ મળવાની સંભાવના છે. મહત્વપૂર્ણ કામમાં સમજદારીથી નિર્ણય લેવો. ખાસ કરીને કામના સંબંધમાં કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો. લાંબા અંતરની મુસાફરીમાં સાવધાની રાખો. ઉતાવળમાં કોઈ પર વિશ્વાસ ન કરો. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. જમીન, મકાન, વાહન વગેરે જેવી મિલકતોની ખરીદી અને વેચાણ માટે આજનો દિવસ … Read more

સર્વપિતૃ અમાસ પર વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, શરુ થશે આ રાશિઓના ‘અચ્છે દિન’

વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરના રોજ થઈ રહ્યું છે. આ ગ્રહણ રાત્રે 9 વાગ્યાને 4 મિનિટ પર આરંભ થશે, જે મોડી રાત્રે 3 વાગ્યાને 7 મિનિટ પર ખતમ થશે. એનો સમયગાળો લગભગ 6 કલાક અને 3 મિનિટ રહેશે. આ ગ્રહણ સર્વપિતૃ અમાસ પર થઈ રહ્યું છે. વૈદિક પંચાંગ અનુસાર, સમય સમયે સૂર્ય અને ચંદ્ર … Read more

દુર્ભાગ્ય દૂર કરી લાવશે ખુશીઓ! જીવનની સમસ્યાઓમાંથી મળશે છુટકારો, ગેરેન્ટી છે આ ટિપ્સ; અજમાવી જુઓ

વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખી બનાવવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં જણાવવામાં આવેલા નિયમોનું પાલન કરવાથી વાસ્તુ દોષથી મુક્તિ સાથે જીવનની અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દરેક દિશા એક અલગ ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં દરેક દિશા પર એક શાસક ગ્રહ સ્વામીનું શાસન છે. આ દરેક દિશાની પોતાની વિશેષ ઉર્જા હોય … Read more

શું જ્યોતિષ વિદ્યાથી સંભવ છે બીમારીઓનો ઈલાજ? હેરાન કરી દેશે આ માહિતી

હિન્દુ ધર્મમાં જ્યોતિષનું ખાસ મહત્વ છે. જ્યોતિષમાં તેમને દરેક સમસ્યાના ઉપાય મળી રહેશે. ત્યારે જ્યોતિષમાં અનેક બીમારી પાછળનું કારણ અને એનો ઈલાજ પણ જણાવાયો છે. વૈદિક કાળથી આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાનનું મોટું મહત્વ છે. બીમારીનું એક કારણ ગ્રહ-નક્ષત્રની પીડા પણ છે, જો ઈલાજ દરમિયાન આયુર્વેદ ચિકિત્સા સાથે સાથે જ્યોતિષ વિજ્ઞાનના હિસાબે ગ્રહ નક્ષત્રના ઉપાય કરવામાં આવે … Read more