આ લગ્નમાં જવું જોઈએ નહીં.😅😝😂😜🤣🤪

પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બોલી :આજે મેં આપણી નોકરાણીને કાઢી મૂકી.પતિ : તે આવું કેમ કર્યું?તેને એક વાર સુધરવાની તક તોઆપવી હતી ને!પત્ની : પણ,હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪 સોનુને તેની ગર્લફ્રેન્ડના લગ્નની કંકોત્રી મળી.મોનુ : મારા હિસાબે તારેઆ લગ્નમાં જવું જોઈએ નહીં.સોનુ : તે મારી કોઈ ગર્લફ્રેન્ડ હતી તો શું થયું,હું … Read more

દીકરી : ઓછું બોલવાથી થતા ફાયદા.😅😝😂😜🤣🤪

જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,તું ઘણું ભણશે.ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,એ કહો કે હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪 બાપ : બેટા,તને ઈનામ કેવી રીતે મળ્યું?દીકરી : વાદ-વિવાદમાં એક કલાકબોલવા માટે.બાપ : સરસ,પણ વિષય કયો હતો?દીકરી : ઓછું બોલવાથી થતા ફાયદા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

તારી સાથે શેર કરવા માંગુ છું.😅😝😂😜🤣🤪

માં : દીકરી આટલી લિપસ્ટિક લગાવીનેક્યાં જઈ રહી છે?દીકરી : માં હું કોલેજ જાઉં છું.માં : દીકરી તને કોઈ છોકરો પસંદ છે કે?દીકરી ખુશ થઈને : હા માં ખુબ પસંદ છે.માં : તો તેને કહી દે જે કેતારા લગ્ન મેઘાણીના દીકરા સાથેનક્કી કરી દીધા છે.😅😝😂😜🤣🤪 બબલુએ છોકરીને પ્રપોઝ કર્યું.બબલુ : મારી સાથે લગ્ન કરી લે.હું … Read more

બિચારો ધોવાઇ ગયો.😅😝😂😜🤣🤪

મારે એક પંખો ખરીદવો હતો.તેથી ઓનલાઈન ઓર્ડર આપતા પહેલાથોડું સંશોધન કર્યું.કેટલીક સાઈટ સર્ચ કરી અનેપછી પંખો ખરીદ્યો.અત્યાર સુધી બધું બરાબર હતું પણ….હવે ગૂગલ મને દરેક જગ્યાએ દોરડા અનેખુરશીની જાહેરાતો બતાવી રહ્યું છે! બોલો.😅😝😂😜🤣🤪 પોલીસ : તમે ચોરને હોકીથી ફટકારીહોસ્પિટલ ભેગો કરી દીધો?આટલી હિંમત? વાહ!ટીના : રાતના બે વાગ્યા હતા અનેમારા વરની રાહ જોતા હું થાકી … Read more

નિષ્ણાત કોઈ સલાહ આપે.😅😝😂😜🤣🤪

એક મહાપુરુષે સાચું જ કહ્યું છે…… કે તમારે કોઈ પણ દિવસતમારી વાઇફને કહેવું નહિ કેતમે એના પ્રેમને લાયક નથી.કારણ કે એનીએને પહેલેથી જ ખબર હોય છે.😅😝😂😜🤣🤪 એક કુકીંગ ટિપ મળી હતી કે,શાકમાં મીઠું વધારે પડી જાયતો તેમાં બટાકા નાખો.આજે બટાકાના શાકમાં જ મીઠુંવધારે પડી ગયું છે તો…નિષ્ણાત કોઈ સલાહ આપે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

નહીં તો હું તને ગોળી મારી દઈશ.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : મેં આજે દુકાનદારને મૂર્ખ બનાવ્યો.પિન્ટુ : એ કેવી રીતે?ચિન્ટુ : મેં એક ચપ્પલની કિંમતમાં બે ચપ્પલ ખરીદ્યા,કારણ કે તેણે માત્રએક ચપ્પલ પર જ કિંમત લખેલી હતી.પિન્ટુ : અરેતે બીજા ચપ્પલ પર કિંમત લખવાનું ભૂલી ગયો હશે.😅😝😂😜🤣🤪 છગનને ચિંતિત જોઈને મગને તેને પૂછ્યું : શું થયું ભાઈ,આજે આટલો ચિંતિત કેમ છે?છગને કહ્યું : દોસ્ત,આજે … Read more

કૂતરો પણ ત્યાં બેસી ગયો.😅😝😂😜🤣🤪

એક 90 વર્ષના વૃદ્ધનો ફોન આવ્યો.સામેવાળો : સાહેબ,હું બેંક માંથી વાત કરી રહ્યો છું,તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો,સાત વર્ષમાં ભાવ બમણા થઈ જશે.વૃદ્ધે જવાબ આપ્યો : દીકરા,હું એ ઉંમરે પહોંચી ગયો છું કેકેળા પણ કાચા નથી ખરીદતો.😅😝😂😜🤣🤪 કોઈએ મને કહ્યું કેજો કૂતરો પાછળ પડે તો ગભરાઈને ભાગશો નહીં,ત્યાં જ બેસો.કૂતરો કંઈ કરશે નહીં.આજે સવારે કૂતરો … Read more

‘હું ધારવાનું બંધ કરી દઉં.’😅😝😂😜🤣🤪

પપ્પુ માથા ઉપર પાટાપિંડી બાંધીનેઓફિસમાં આવ્યો.ત્યારે બધા સહકર્મીઓનો એક જ સવાલ હતો.‘પણ પપ્પુ થયું શું – આ કર્યું કોણે?’‘અરે શું વાત કરું?એક સવાલને લીધે આ બધું થયું.’પપ્પુએ માથું દબાવતા કહ્યું.‘કાલે રાત્રે સૂતા પહેલા મારી વાઇફકપડા બદલતી’તી ત્યારે મેં માત્ર એટલું પૂછ્યું, કેતારી બહેનના કપડા કેમ પહેર્યા છે?તો સાલીએ મને વેલણે વેલણે માર્યો.’😅😝😂😜🤣🤪 ‘પપ્પુ,ધાર કે તું … Read more

પપ્પુ : તેનું કારણ છે,😅😝😂😜🤣🤪

ટીના : ‘તું માનશે આજે સવારેમારા જન્મદિવસની ખુશીમાં કંઈ એવો મુડઆવી ગયો કે એક લેભાગુને હાથમાંએક હજાર રૂપિયા પકડાવી દીધા.’મીના : ‘શું વાત કરે છે?હજાર રૂપિયા કંઈ નાની રકમ ના કહેવાય.તારા વરે કંઈ કહ્યું નહિ?’ટીના : ‘કહ્યુને, એણે કહ્યું ‘થેન્ક યુ ડાર્લિંગ.’😅😝😂😜🤣🤪 પપ્પુ : તને પરિણીત લોકોનું પેટ વધવાનુંકારણ ખબર છે?ટપ્પુ : ના.પપ્પુ : તેનું … Read more

‘થેન્ક યુ ડાર્લિંગ.’😅😝😂😜🤣🤪

પપ્પુ : તને પરિણીત લોકોનું પેટ વધવાનુંકારણ ખબર છે?ટપ્પુ : ના.પપ્પુ : તેનું કારણ છે,પહેલા બહાર મિત્રો સાથે પાર્ટી કરે છે,અને પછી ઘરે આવીને પત્નીના ડરથીફરીથી ખાવાનું ખાય છે.😅😝😂😜🤣🤪 ટીના : ‘તું માનશે આજે સવારેમારા જન્મદિવસની ખુશીમાં કંઈ એવો મુડઆવી ગયો કે એક લેભાગુને હાથમાંએક હજાર રૂપિયા પકડાવી દીધા.’મીના : ‘શું વાત કરે છે?હજાર રૂપિયા … Read more