સાત વર્ષમાં ભાવ બમણા થઈ જશે.😅😝😂😜🤣🤪

કોઈએ મને કહ્યું કેજો કૂતરો પાછળ પડે તો ગભરાઈને ભાગશો નહીં,ત્યાં જ બેસો.કૂતરો કંઈ કરશે નહીં.આજે સવારે કૂતરો મારી પાછળ આવવા લાગ્યો.હું તરત જ ત્યાં બેસી ગયો.કૂતરો પણ ત્યાં બેસી ગયો.હવે 3 વાગ્યા છે, અમે બંને ત્યાં બેઠા છીએ.😅😝😂😜🤣🤪 એક 90 વર્ષના વૃદ્ધનો ફોન આવ્યો.સામેવાળો : સાહેબ,હું બેંક માંથી વાત કરી રહ્યો છું,તમે મ્યુચ્યુઅલ ફંડમાં … Read more

‘કાલે રાત્રે સૂતા પહેલા મારી વાઇફ😅😝😂😜🤣🤪

‘પપ્પુ,ધાર કે તું એક મકાનમાંસાતમે માળે ઊભો છે અનેમકાનમાં આગ લાગી જાય તોતું તારી જાતને કેવી રીતે બચાવે?’‘હું ધારવાનું બંધ કરી દઉં.’😅😝😂😜🤣🤪 પપ્પુ માથા ઉપર પાટાપિંડી બાંધીનેઓફિસમાં આવ્યો.ત્યારે બધા સહકર્મીઓનો એક જ સવાલ હતો.‘પણ પપ્પુ થયું શું – આ કર્યું કોણે?’‘અરે શું વાત કરું?એક સવાલને લીધે આ બધું થયું.’પપ્પુએ માથું દબાવતા કહ્યું.‘કાલે રાત્રે સૂતા પહેલા … Read more

એક ચપ્પલ પર જ કિંમત લખેલી હતી.😅😝😂😜🤣🤪

છગનને ચિંતિત જોઈને મગને તેને પૂછ્યું : શું થયું ભાઈ,આજે આટલો ચિંતિત કેમ છે?છગને કહ્યું : દોસ્ત,આજે મને ધમકીભર્યો પત્ર મળ્યો છે!તેમાં લખ્યું છે – મારી પત્નીને પ્રેમ કરવાનું બંધ કર,નહીં તો હું તને ગોળી મારી દઈશ.મગને કહ્યું : ઓ આટલા પરેશાન થવાની શું વાત છે,તેની પત્નીને છોડી દે.છગને કહ્યું : પત્રમાં નામ નથી લખ્યું,એટલા … Read more

એને પહેલેથી જ ખબર હોય છે.😅😝😂😜🤣🤪

એક કુકીંગ ટિપ મળી હતી કે,શાકમાં મીઠું વધારે પડી જાયતો તેમાં બટાકા નાખો.આજે બટાકાના શાકમાં જ મીઠુંવધારે પડી ગયું છે તો…નિષ્ણાત કોઈ સલાહ આપે.😅😝😂😜🤣🤪 એક મહાપુરુષે સાચું જ કહ્યું છે…… કે તમારે કોઈ પણ દિવસતમારી વાઇફને કહેવું નહિ કેતમે એના પ્રેમને લાયક નથી.કારણ કે એનીએને પહેલેથી જ ખબર હોય છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

મને સાચું માર્ગદર્શન આપો.😅😝😂😜🤣🤪

જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહેલી ટીનાએ ઈશારો કરીપપ્પુને નજીક બોલાવ્યો અનેહાંફતા હાંફતા ધીરેથી એના કાનમાં કહ્યું,ટીના : વ્હાલા!મારા ગયા પછી તમેસામેના મકાનમાં રહેતી બીના સાથે લગ્ન કરી લેજો.પપ્પુ : નહીં નહીં,જરા પણ નહીં,તારા ગયા પછી હું કોઈને પણ પરણવાનો નથી.ટીના : આ મારી છેલ્લી ઈચ્છા છે.પપ્પુ : પણ કેમ?ટીના : મારે એ બીના ઉપર વેર … Read more

હવે તે તમારા ઘરે નહીં આવે,😅😝😂😜🤣🤪

કાલુ : કાકા,મારો દીકરો પોતાના સપના પુરા કરવામુંબઈ જવાનો છે. તેને આશીર્વાદ આપો.કાકાએ કહ્યું : હા હા ચોક્કસ.આમ તો એક વારહું પણ સપના લઈને મુંબઈ ગયો હતો.કાલુ : પછી?કાકાએ કહ્યું : પછી શું,સપના બીજા કોઈની સાથે ભાગી ગઈ,આથી હું પાછો ગામ આવી ગયો.😅😝😂😜🤣🤪 મોન્ટુની પત્ની ગુસ્સે થઈને તેના પિયર જતી રહી.મોન્ટુ તેના સાસરે ફોન કરે … Read more

આખી સોસાયટીએ જોઈ લીધી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ ડોક્ટરને બતાવવા ગયો.ડોક્ટર : તમારે ચશ્માની જરૂર છે.પપ્પુ : બરાબર કીધું તમે.પણ મેં તો તમને હજુ કંઈ કીધું પણ નથી,તો તમને કેવી રીતે ખબર પડી ગઈ?ડોકટર : તમે બારીમાંથી અંદર આવ્યા એટલે.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ તો સાડીઓથી ભરેલું છે.પત્ની : અરે… એ સાડીઓ તોઆખી સોસાયટીએ જોઈ … Read more

તારા માટે હું છોકરો જોવા જઈ રહ્યો છું.😅😝😂😜🤣🤪

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાનેકહે છે કે,તે દુનિયાની સૌથી સુંદર છોકરી સાથેલગ્ન કરવાનો છે.બીના : એમ! મને તો એવું લાગતું હતું કેએ તારી સાથે લગ્ન કરવાનો છે.😅😝😂😜🤣🤪 એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા,ત્યારે એક વૃદ્ધ મહિલાઆવીને તેમની બાજુમાં બેસી ને બોલી,કાકા ક્યાં જઈ રહ્યા છો?તે વૃદ્ધ ચુપચાપ બેસી રહ્યા.મહિલા ફરી બોલી : કાકા … Read more

પપ્પુ : ડુક્કરને પીવા લાયક લાગ્યો.😅😝😂😜🤣🤪

એક માણસજયારે સાસરીમાંથી પત્નીને લઈને જવા લાગ્યો,ત્યારે તેની સાસુએ તેને 100 રૂપિયા આપ્યા?ઘરે પહોંચ્યા પછી તેણે પત્નીને કહ્યું,તારી માં એ મારું અપમાન કરી દીધું,હું 150 રૂપિયાના કેળા લઈને ગયો હતો,અને તેણે મને 100 રૂપિયા પકડાવ્યા.આવું કરતા તેને શરમ પણ ના આવી.આટલું સાંભળીને પત્નીપોતાનું માથું પકડીને બેસી ગઈ અને બોલી,તું મને લેવા આવ્યો હતો કે કેળા … Read more

આવું કરતા તેને શરમ પણ ના આવી.😅😝😂😜🤣🤪

પપ્પુ જમી રહ્યો હતો ત્યારે,ટીના : હું જે પૂછું તેનો સાચો જવાબ આપજો.પપ્પુ : હા, પૂછ.ટીના : આજે સૂપ કેવો લાગ્યો?પપ્પુ : જો તે સાચો જવાબ આપવા કહ્યું છે ને!ટીના : હા, કહો કેવો લાગ્યો?પપ્પુ : ડુક્કરને પીવા લાયક લાગ્યો.ટીના : તો થોડો બીજો લેશો?પપ્પુ બેભાન થઈ ગયો.😅😝😂😜🤣🤪 એક માણસજયારે સાસરીમાંથી પત્નીને લઈને જવા લાગ્યો,ત્યારે … Read more