એ તારી સાથે લગ્ન કરવાનો છે.😅😝😂😜🤣🤪
એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા,ત્યારે એક વૃદ્ધ મહિલાઆવીને તેમની બાજુમાં બેસી ને બોલી,કાકા ક્યાં જઈ રહ્યા છો?તે વૃદ્ધ ચુપચાપ બેસી રહ્યા.મહિલા ફરી બોલી : કાકા ક્યાં જઈ રહ્યા છો?હવે વૃદ્ધ પુરુષથી ચૂપ નહિ રહેવાયું એટલેતે બોલ્યા, દીકરી તું સુંદર છે, યુવાન છે,તારા માટે હું છોકરો જોવા જઈ રહ્યો છું.😅😝😂😜🤣🤪 ટીના (શરમાઈને) : મારો … Read more