અડધું ગામ તેને જોવા માટે જાય છે…😅😝😂😜🤣🤪

કમલેશભાઈ ભાઈ ચશ્માના નંબર કઢાવવા ગયાં….ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરનાલેન્સ મૂકી કહ્યું: સામે લખ્યું છે તે વાંચો…કમલેશભાઈ : જૂ.. ની… પુ…રા..ની……. પત્ની….આપો…….ને…….મ…ન…મો..હક…..લૈલા…લઇ જા…ઓઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાંઅને ફરીથી વાંચવા કહ્યું,કમલેશભાઈ ભાઈ : જૂની પુરાની પસ્તી આપો ને,મનમોહક થેલા લઇ જાઓ.ઓપ્ટિશિયન : કયુ સારું…?કમલેશભાઈ :પહેલાં વાળુ….😅😝😂😜🤣🤪 બુલેટ ટ્રેન તો તે દેશ માટે બની … Read more

મેં કોઈ દિવસ ભણવાની બાબતમાં…😅😝😂😜🤣🤪

ટીચર કહેઃ કનુ બોલ જોયઆપણે જે ભાષા બોલીયે છીયેતેને માતૃભાષાશુકામ કેવાય છે?કનુ કહેઃ કેમકેપિતાને બોલવાનો વારો તોક્યારેય આવતો જ નથી હોતો…😅😝😂😜🤣🤪 મેં કોઈ દિવસભણવાની બાબતમાં,મારા પપ્પા પાસે પેંડાનોખર્ચો કરાવ્યો જ નથી !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ … Read more

હવે તો હાંઢીયો જ લેવો છે માથાકૂટ જ નહી😅😝😂😜🤣🤪

ભૂરો : “શું પપ્પુ,પછી આઈફોન 15 લીધો કે નહિ ?”પપ્પુ : “ના, પછી માંડી વાળ્યું.એને બદલે નવું એક સ્કૂટર લીધું છે.બેટરી વાળું.…જેની સાથે વાતચીત કરવાની હોયતેને ઘરે જ મળી આવું છું…સસ્તું પડે છે, વળી એના ઘેરચા પાણી નાસ્તો પણ કરી આવું છું…”😅😝😂😜🤣🤪 પેટ્રોલ ડીઝલ નાં ભાવ વધારા થીઇલેક્ટ્રિક કાર નું વિચારતો હતોપણ કોલસા ખૂટી જાય … Read more

પ્લેનમાંથી કૂદો, બટન દબાવો અને સુરક્ષિત નીચે ઉતરો…😅😝😂😜🤣🤪

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને અફસોસ છે કેહું તમને કપડા પસંદ કરાવી શકીયો નહિ”મહિલા : કોઈ વાત નહિ, હું તોએમ પણ શાકભાજી લેવા નીકળી હતી.😅😝😂😜🤣🤪 પપ્પુ પેરાશૂટ વેચી રહ્યો હતો. તે જોર જોરથી બોલી રહ્યો હતો….પ્લેનમાંથી કૂદો,બટન દબાવો અને સુરક્ષિત નીચે ઉતરો. ગ્રાહક : અને જો તમારું પેરાશૂટ ના … Read more

ઉમેશ : શું થયું યાર… કેમ રડે છે?😅😝😂😜🤣🤪

એક મહિલાએ નાટકમાંઝગડાળુ પત્નીનો સફળ અભિનય કર્યો.લોકોએ એને ઘણો પસંદ કર્યો.નાટક પછી એક પત્રકારે પૂછ્યું,‘પહેલી વારમાં જ આટલો સફળ અભિનયકરવાં પાછળનું રહસ્ય શું છે?’મહિલા : એમાં કોઈ ખાસ વાત નથી.મંચ પર પોતાના કલાકાર સાથી સાથે બોલતાસમયે મેં મનમાં એ વિચારી લીધું કેહું વાસ્તવમાં પોતના પતિ સાથે વાત કરી રહી છું.😅😝😂😜🤣🤪 રમેશ દારૂ પીને રડવા લાગ્યો. … Read more

પતિ : આ વાત અવિશ્વસનીય છે…😅😝😂😜🤣🤪

પતિ-પત્નીના ઝગડામાંપત્ની થોડું વધારે પડતું બોલી ગઈ.પતિએ પોતાનો અધિકાર દર્શાવતા કહ્યું કે,પોતના શબ્દો પાછા લઈ લે.પત્ની : નહીં લઉં.પતિએ ફરી ગુસ્સામાં કહ્યું : છેલ્લી વાર કહું છું,પોતાના શબ્દ પાછા લઈ લે.હું તને 5 મિનિટનો સમય આપું છું.પત્ની : અને હું પાંચ મિનિટની અંદરમારા શબ્દ પાછા નહીં લઉં તો?પતિ : સારું, તો તને કેટલો સમય જોઈએ?😅😝😂😜🤣🤪 … Read more

પત્નીએ કહ્યું : હું મારા પતિ સાથે ક્યારેય ભેદભાવ કરતી નથી…😅😝😂😜🤣🤪

રમેશ : મારે મારી મમ્મી અને મારી પત્નીનેક્યારેય કોઈ બાબતેચોખવટ કરવાની જરૂર નથી પડી.સુરેશ : શું વાત કરે છે?એવું કઈ રીતે શક્ય છે?રમેશ : કારણ કે,મારી મમ્મી ક્યારેય મારા પર શંકા કરતી નથી.અને મારી પત્ની ક્યારેય મારા પરવિશ્વાસ કરતી નથી.😅😝😂😜🤣🤪 પત્નીએ કહ્યું : હું મારા પતિ સાથેક્યારેય ભેદભાવ કરતી નથી. સામે રીંગણ હોય કે મારા … Read more

પત્ની : જુઓ, પેલો સામે બેઠેલો માણસ દારૂ પી રહ્યો છે…😅😝😂😜🤣🤪

બે મિત્રો સાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો પ્રેમ એક દિવસ પાછો જરૂર આવે છે.બીજો મિત્ર : તારી સાથે એવું થયું છે?પહેલો મિત્ર : મારા વાળી પણ પાછી આવી હતી.પોતાના લગ્નની કંકોત્રી આપતા કહ્યું હતું,જાનૈયાઓનું સ્વાગત અને ધ્યાન તારે જ રાખવાનું છે.😅😝😂😜🤣🤪 પત્ની (પતિને) : જુઓ,પેલો સામે બેઠેલો માણસ જે દારૂ … Read more

હવે મોટી બહેન આ રીત ટ્રાય કરવાની છે…😅😝😂😜🤣🤪

પતિ-પત્ની વચ્ચે ઝઘડાને કારણેવાતચીત બંધ થઈ ગઈ હતી.પતિએ વહેલી સવારે કામ માટે જવાનું હતું.પતિએ રાત્રે કાગળ પર લખ્યું“મને સવારે 5 વાગે ઉઠાડ જે… મારે અર્જન્ટ કામ છે”અને એ કાગળ પત્નીના ઓશીકા પાસે મૂક્યું.જ્યારે પતિ સવારે 8 વાગ્યે ઉઠ્યો તો તેણે જોયું કે,તેની આસપાસ ઘણા કાગળો પડ્યા હતાઅને તે બધા પર લખેલું હતું,“ઉઠો 5 વાગ્યા છે,જલ્દી … Read more

પતિને અલાદીનનો ચિરાગ મળ્યો પછી જે થયું…😅😝😂😜🤣🤪

પત્ની પતિને : જો હું 3-4 દિવસના દેખાઉં તો તમને કેવું લાગશે?પતિ (ખુશ થઈને) : ઘણું સારું લાગશે.પછી પત્ની સોમવારે,મંગળવારે અને બુધવારે ના દેખાઈ.પછી ગુરુવારે જયારેઆંખના સોજા ઓછા થયાત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣🤪 પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની પાસેથી શું માંગ્યું?પતિ : મેં કહ્યું,મારી પત્નીની બુદ્ધિ 10 ગણી વધારી દે.પત્ની : … Read more