ત્યારે થાય છે.😅😝😂😜🤣🤪

પતિ : જોઆ સૂપમાં તારો વાળ ક્યાંથી આવ્યો?પત્ની : એ મારો વાળ નથી પરંતુપ્લેટની તિરાડ જણાય છે.આ સાંભળીપતિ સૂપમાં આંગળી નાખવા લાગ્યો.પત્ની : અરે પણ તમે આશું કરો છો?પતિ : તિરાડને પ્લેટની બહાર કાઢીનેટેબલ પર મૂકું છું!😅😝😂😜🤣🤪 પરણેલા પુરુષને લોટરી લાગવા પરએટલી ખુશી નથી થતી,જેટલી ફેંકેલા વેલણ અને ચમચી દીવાલ સાથેઅથડાઈને પાછા પત્નીને જ વાગે … Read more

આ હતો ખુલ્લે આમ ભેદભાવ.😅😝😂😜🤣🤪

વૃદ્ધ મહિલાએ ડોક્ટરને કહ્યું : મને ગેસની સમસ્યા છે,પરંતુ સારી વાત એ છે કેમારા ગેસમાંથી ગંધ કે અવાજ નથી આવતો.હું તમારા ક્લિનિકમાં 20 વખત પાદી ચુકી છું પણકોઈને ખબર ન પડી.ડોક્ટર : આ દવા લો અને 1 અઠવાડિયા પછી આવજો.(1 અઠવાડિયા પછી)વૃદ્ધ મહિલા : તમે મને કેવી દવા આપી? હવે હું પાદું છુંતો મારા ગેસમાંથી … Read more

પણ પેટ્રોલની કિંમત વધારે છે.”😅😝😂😜🤣🤪

એક ભણેલી છોકરીના લગ્ન અભણ છોકરાસાથે થયા.એક દિવસ તેણીના ગળામાં કૈંક ફસાઈ ગયું.તે ખાંસી ખાંસી ખાઈ ખાઈને મૃત્યુ પામી.સંબંધીઓએ પૂછ્યું : આ કેવી રીતે થયું.પતિએ રડતાં રડતાં કહ્યું : ખબર નહીંશું થઈ ગયું,પાણી પણ ન માગી શકી,વોટર વોટર કહેતા જ મૃત્યુ પામી.😅😝😂😜🤣🤪 એક પેટ્રોલ પંપ પર મજેદાર બોર્ડલગાવ્યું હતું,તેના પર લખ્યું હતું,“કૃયા કરીને અહીં ધૂમ્ર … Read more

સારી રીતે સાબુ ઘસીને ધોઈ નાખો.😅😝😂😜🤣🤪

એક કવિ મહાશયે તેમની પત્નીને કહ્યું :મેં બે કવિતાઓ લખી છે,એમાં કઈ કવિતા શ્રેષ્ઠ છે તે મારે જાણવું છે.તું કવિતા સાંભળીને જણાવજે.પત્ની : ભલે,તમારી બંને કવિતાઓ મને વાંચી સંભળાવો.કવિએ એક કવિતા વાંચી લીધી એટલેબગાસું ખાતાં પત્ની બોલી :તમારી બીજી કવિતા શ્રેષ્ઠ છે.😅😝😂😜🤣🤪 પતિ બાથરૂમમાં જાય છે અનેરોમાન્ટિક અંદાજમાં કહે છે,બોલ જાનુ ક્યાં સાબુ ઘસવાનો છે?પત્ની … Read more

સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને!😅😝😂😜🤣🤪

સાસુએ નવી વહુને પ્રેમથી કહ્યું,સાસુ : મને સંપૂર્ણ વિશ્વાસ છે કેતું રસોડું સંભાળી લેશે.વહુ રસોડામાં ગઈ અનેકંઈક ટૂંટવાનો જોરદાર અવાજ આવ્યો.સાસુ : શું તૂટ્યું?વહુ : સાસુ માં તમારો વિશ્વાસ.😅😝😂😜🤣🤪 વકીલ : છૂટાછેડા કરવાના 10,000 થશે.પતિ : પાગલ તો નથી થઈ ગયા ને?લગ્ન કરવાના તો માત્ર 100 જ થયેલાઅને હવે છૂટાછેડાના 10,000?વકીલ : જોયું!સસ્તામાં લેવાનું પરિણામ … Read more

મારો ધાબળો કેમ ઓઢી રાખ્યો છે.😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.ટ્રેનમાં ભારે ભીડને કારણેતે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો.માણસ (ગુસ્સામાં) : હા, હા!આવીને મારા માથા પર બેસી જા.પપ્પુ : ના કાકા, હું અહીં જ ઠીક છું.ત્યાંથી લપસીને પડી જવાનો ભય રહે છે.😅😝😂😜🤣🤪 પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથેસુઈ રહ્યા હતા.પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.પપ્પુની ગર્લફ્રેન્ડઘણા જ રોમાન્ટિક … Read more

દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜🤣🤪

પિતા : તું ફેલ કેવી રીતે થયો?પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,જેની મને ખબર નહોતી.પિતા : તો જવાબ કેવી રીતે લખયા?પુત્ર : મેં પણ એવી રીતે જવાબો લખ્યા છે કેમાસ્તરને પણ ખબર ન પડે.😅😝😂😜🤣🤪 મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.માં : કેમ દીકરા?શું ભણવામાં મન નથી લાગતું?મોહિત : ના માં, એવી વાત નથી…માં … Read more

તો તે કહેશે કોને?😝😅😜😂🤪🤣

કમ્પાઉન્ડર : શું વાત છે?મોન્ટુ : મને કૂતરો કરડી ગયો છે.કમ્પાઉન્ડર : બહાર બોર્ડ પર જે લખ્યું છે,તે તમે વાંચ્યું નથી,દર્દીને જોવાનો સમય સવારે 8 થી 11 નોજ છે અને તમે એક વાગે આવ્યા છો.મોન્ટુ : હા,મેં વાંચ્યું પણ કૂતરાએ વાંચ્યું ન હતું.😝😅😜😂🤪🤣 બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : યાર એક … Read more

દરેક વખતે તે મારી પાસે પાછો આવે છે.😝😅😜😂🤪🤣

બીમાર પત્નીની શાયરી :તબિયત ખરાબ હતી,ના કોઈ દવા કામ આવી અનેના કોઈ તાવીજ કામ આવ્યું.ફોન કરીને પતિ સાથે લડીત્યારે જઈને થોડો આરામ મળ્યો.😝😅😜😂🤪🤣 મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો,અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.પિન્ટુ : શું આ કૂતરો વફાદાર છે?મોન્ટુ : હા,હું તેને અગાઉ પણ બે વાર વેચી ચુક્યો છું,તે એટલો વફાદાર છે કેદરેક વખતે તે … Read more

તે ફરીથી તણાવમાં આવી ગયો.😅😝😂😜🤣🤪

ટીચર : પપ્પુ તારા પપ્પા શું કામકરે છે?પપ્પુ ભોળા ભાવેજવાબ આપતા : જેમમ્મી કહે એ કામ પપ્પા કરે છે.😅😝😂😜🤣🤪 સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો :આજે તો આખો દિવસ તણાવ રહ્યો.મમ્મી : કેમ શું થયું?પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,પછી અંગ્રેજીમાં નિબંધ અને પછીટિફિનમાં કોળાનું શાક.પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કેતે ફરીથી તણાવમાં આવી ગયો.😅😝😂😜🤣🤪 … Read more