હાથમાં જે છે તેનાથી પણ હાથ ધોઈ નાખશો…😅😝😂😜🤣🤪
એક મહિલા વકીલ પાસે જઈને બોલી,મારે મારા પૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરવા છે.વકીલ : હમણાં 8 મહિના પહેલાતો તમે છૂટાછેડા લીધા હતા.હવે ફરી તેમની સાથે જ લગ્ન કેમ કરવા છે?મહિલા : હકીકતમાં છૂટાછેડા પછીતે ઘણા વધુ ખુશ દેખાઈ રહ્યા છે, અનેહું તે સહન કરી શકતી નથી. વકીલ બેભાન.😅😝😂😜🤣🤪 ચા માં પડેલા બિસ્કિટને બીજા બિસ્કિટથીકાઢવાનો … Read more