પપ્પુ : અરે અંકલ, હું તમારી દીકરીનો ‘બાબુ’…😅😝😂😜🤣🤪

એક ઘરની બહાર એક બોર્ડ લાગેલુ હતું,જેમાં લખ્યું હતું અહીં તમામ પ્રકારની ઇલેક્ટ્રિક વસ્તુઓરીપેર કરી આપવામાં આવશે ! અને બોર્ડની નીચે એક નોંધ પણ લખેલ હતી કે “જો બેલ ન વાગે,તો કૃપા કરીને દરવાજો ખખડાવો!”😅😝😂😜🤣🤪 અંકલ : દીકરા તું શું કરે છે?પપ્પુ : અંકલ હું ‘બાબુ’ છુંઅંકલ : વાહ, તું કારકુન છે.પપ્પુ : ના અંકલ, … Read more

પપ્પા : લખી દે દીકરા, બહુ લાંબી અને લીમીટ બહારની હોય…😅😝😂😜🤣🤪

પપ્પુ આખી રાતબેડ પર પરેશાન થઈને બેઠો હતો.સવારે પત્નીએ પૂછ્યું : શું થયું…?પપ્પુ : યાર, મને સમજાતું નથી,જયારે ભગવાને લોહી ચૂસવાપત્નીને બનાવી જ છે… તો પછીમચ્છર બનાવવાની શું જરૂર હતી…?સવાર-સવારમાં જપપ્પુને ઠંડા પાણીથી વાસણ ધોવા પડ્યા😅😝😂😜🤣🤪 બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને … Read more

પત્ની : તમને આવો વિચાર શું જોઈને આવ્યો?😅😝😂😜🤣🤪

પતિ-પત્ની એક જ પ્લેટમાં પાણીપુરીખાઈ રહ્યા હતા.પતિ એકધારું પોતાની પત્નીનેજોઈ રહ્યો હતો.પત્ની શરમાઈનેબોલી : મને શું જોઈ રહ્યા છો?પતિ : જરા નિરાંતે ખા ખાઉધરી,મારો વારો જ નથી આવતો.😅😝😂😜🤣🤪 પતિ : કોઈએ પોતાની જાત પર નિયંત્રણ રાખતાશીખવું હોય તો તે તારી પાસેથી શીખી શકે છે.પત્ની : તમને આવો વિચાર શું જોઈને આવ્યો?પતિ : તારો શુગરનો રીપોર્ટ … Read more

તું ત્યાંથી નીકળીને અહીં આવી ગઈ…😅😝😂😜🤣🤪

પતિ અને પત્ની એક ડાન્સ પાર્ટીમાં જતા હતા.પત્ની : આજે તો સ્ટેજ પર આગ લગાવી દઈશું.પતિ : ઓહ,પણ માચીસ તો સાથે લાવ્યા નથી.પત્ની : અરે એવી રીતે નહીં,આજે હું જોરદાર ડાન્સ કરીશ.પતિ : હાં,પછી તો લોકો જ સ્ટેજ પર આગ લગાવી દેશે.😅😝😂😜🤣🤪 પત્ની : દરરોજ પૂજા કરો,મુશ્કેલી જતી રહેશે. પતિ : હા…તારા પપ્પાએ ઘણી પૂજા … Read more

તું મને ૧૦ રૂપયા ઉછીના આપ.😅😝😂😜🤣🤪

પરીક્ષક : (વિધાર્થીઓને) ‘ધારો કેતમે કલાકના દસ માઈલ ચાલો.’ એક વિધાર્થી (વચમાં જ) :‘માફ કરજો સાહેબ ! મારાથીએ નહી બની શકે, હું લંગડો છું.’😅😝😂😜🤣🤪 દીનુ : (રમેશને ) :તુ મારું એક કામ કરેતો હું તને પાંચ રૂપિયા આપું .રમેશ : શું કામ ?દીનુ : વચને આપો તો કહું ?રમેશ : જા,આપ્યું વચન.દીનુ : તો બસ,તું … Read more

મારા વચ્ચે ફરક શો રહ્યો ?’😅😝😂😜🤣🤪

એક દિવસ પહેલાં ભયંકર શરદી માટેડોક્ટર કનુને બતાવી ગયેલો દર્દી મનુબીજે દિવસે માથું પકડીને ડોક્ટર કનુ પાસે ગયો.ડોક્ટર કનુએ પૂછ્યું : ‘તું મારા કહ્યા પ્રમાણેઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખીને સૂઈ ગયોહતો ને એટલે શરદી ગાયબ થઈ ગઈ લાગે છે.પરંતુ હવે માથામાં શું થયું ?’મનુએ જવાબ આપ્યો :‘તમેં કહ્યું તે જ પ્રમાણે હું સૂઈ ગયો હતો.શરદી તો … Read more

પંડિત :’ગાવાનું બંધ કરવા માટે.’😅😝😂😜🤣🤪

લીના પોતાની ઓફીસમાં પરણેલા પુરુષોને જનોકરી આપતી એટલે રીનાએ એને પૂછ્યું :‘લીના તું પરણેલા પુરુષોને જ કેમ નોકરીઓ રાખે છે ?’ લીનાએ હસતા કહ્યું કે : વિવાહિતને પત્નીનોઠપકો ખાવાની ટેવ હોય છે, જયારેઅપરિણીતને કશું કહીઓતો નોકરી છોડીને ચાલ્યા જાય છે.જ્યારે પરણેલા તો બધી જ વાતે ટેવાયેલા હોય છે.😅😝😂😜🤣🤪 મગને : સંગીતકાર પંડિતને પૂછ્યું :‘તમને આ … Read more

આપો આપ સમજાઈ જશે.😅😝😂😜🤣🤪

એક દિવસ એક માણસ દવાવાળાની દુકાનેથીઊધ માટેની ગોળીઓ ખરીદીને ધર તરફ જઈ રહ્યો હતો.રસ્તામાં એને એનો એક ઓળખીતો મળી ગયો.એણે એના હાથમાંની બાટલીનું લેબલ વાચું પૂછ્યું,‘કેમ ભાઈ !આ ઊધ માટેની ગોળીઓ કેમ લો છો ?ઊધ નથી આવતી કે શું ?’મને તો ઘણી ઊધ આવે છે.આ ગોળીઓ મારા માટે નથી.તો પછી કોના માટે છે ?’મારા પાડોસીના … Read more

છગન : તારી વાત જુદી છે. તું પરણેલો છે.😅😝😂😜🤣🤪

છગન 100 વોટના બલ્બ પરપિતાનું નામ લખી રહ્યો હતો. મગને પૂછ્યું : આ શું કરી રહ્યો છે? છગન : બાપનું નામ રોશન કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 છગન અને મગન એક સરકારી ઓફિસમાંનવા નવા કામ પર લાગ્યા.છગને કહ્યુ : મારુ ફેમિલી અલાઉંસવધારવા માટેમારા બાળકોની સંખ્યા ત્રણ લખી દીધી છે.મગન : અરે,ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી,મેં તો … Read more

છગન : બાપનું નામ રોશન કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

છગન અને મગન એક સરકારી ઓફિસમાંનવા નવા કામ પર લાગ્યા.છગને કહ્યુ : મારુ ફેમિલી અલાઉંસવધારવા માટેમારા બાળકોની સંખ્યા ત્રણ લખી દીધી છે.મગન : અરે,ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી,મેં તો સાત લખી છે.છગન : તારી વાત જુદી છે. તું પરણેલો છે.😅😝😂😜🤣🤪 છગન 100 વોટના બલ્બ પરપિતાનું નામ લખી રહ્યો હતો. મગને પૂછ્યું : આ શું … Read more