મને તો ઘણી ઊધ આવે છે.😅😝😂😜🤣🤪
૩૦૦ કિલો વજનવાળી સ્ત્રી-દર્દીને સમજાવતાં ડોક્ટરેકહ્યું : ‘આ સો ગોળીઓ હું તમને લખી આપું છું.તે ખાવા માટે નથી.તમારે એ ગોળીઓ જમીન પર વેરી દેવાની છે.દિવસમાં બે વાર.એને તેને એક-એક ઊચકીને ટેબલ પર મૂકેલી શીશીમાંભરવાની છે.’સ્ત્રીદર્દી : તો તેનાથી શું થશે ?ડોક્ટર : અખતરો કરી જોજો, આપો આપ સમજાઈ જશે.😅😝😂😜🤣🤪 એક દિવસ એક માણસ દવાવાળાની દુકાનેથીઊધ … Read more