છોકરો હંમેશા જમણી…😝😝😝

પતિ પત્ની બન્ને નુંકાર અકસ્માત માં મૃત્યુ થયું.પતિ ભૂત બન્યો ને પત્ની બની ચુડેલ.બન્ને થોડા સમય બાદ મળ્યા.પત્ની: કેટલા બધાં જુદા લાગો છોભૂત બની ને.પતિ: ગાંડી તું તો એવી ને એવીજ છોબિલકુલ નથી બદલાણી…😝😝😝 ઘરવાળી: કહુ છું સાભળો છો…આ લગ્નમાં…છોકરો હંમેશા જમણી…અને…છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???પતિ : નફા-નુકશાન ખાતામાં…આવક હંમેશા જમણી … Read more

વાઇફ પોતાની ના હોવી જોઇએ….!!!😜😅😜😜😅😜

ઘરે આવતા જો ઉંબરા પર એકાદ નાજુકઅપરિચિત Ladies ચપ્પલ જોવેઅનેપુરુષ તરત જ માથા પરનાવાળ સરખા કરીને અંદર જાયઆ સંસ્કાર નહિ તો બીજું શું?😜😅😜😜😅😜 એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે,વાઇફ સાથે વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે,હાર્ટ અટેકનો ખતરો ઘટે છે,ટ્રેસ લેવલ ઘટે છે અને મગજ રિલેક્સ થાય છે.શરત માત્ર એટલી જ……વાઇફ પોતાની ના હોવી જોઇએ….!!!😜😅😜😜😅😜 … Read more

ગુલાબ કેવી રીતે દોરવું પણ😝😝😝

મચ્છરોની અવાજ સાંભળીનેસૂતેલા માલિકે નોકરને કહ્યું…..માલિક- મચ્છર માર…બહુ થઇ ગયા છે!!નોકરે કંઇ ના કર્યું…થોડીક વાર બાદ પણ મચ્છરોનોગણગણાટ ઓછો ન થતામાલિકે બૂમ પાડીને ગુસ્સોમાં કહ્યું…“મચ્છર માર્યા કે નહીં!!”નોકર- માર્યા માલિક…આ તો તેનીવિધવા પત્નીઓ રડી રહી છે તેનો અવાજ છે!!!😝😝😝 સાયન્સ વાળા વિચારે છે કેગુલાબ કેવી રીતે બન્યુંઆર્ટ્સ વાળા વિચારે છે કેગુલાબ કેવી રીતે દોરવું પણકોમર્સ … Read more

પીયૂષ : કાચી પાંત્રીસનો માવો…😜😅😜

કાકા એ બેંક માં જઇને બૂમ પાડી…લાલ રબર બાંધેલુ નોટો નું બંડલ કોઈ નું ખોવાય છે?બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો…કાકા: નોટો તો કોઈ લઈ ગયું છે…રબર પડયું છે લઈ લો….😜😅😜 પીયૂષ: હેય,..પ્લીઝ ગિવ મી રો બિટલ નટ્સવિથ હન્ડ્રેડ થર્ટી ફાઈવ સરાઉન્ડવિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઈન રબ્બર બેન્ડ.છોકરી : વાવ..કેટલું સરસ અંગ્રેજી બોલે છે … Read more

સાચી માનવતા કહેવાય !!😅😝😂😜🤣🤪

ખરાબ લોકોના મોઢા ખરેખર જો કાળા હોત તો આપણા બધા સંબંધીઓ અને દોસ્તો આફ્રિકન હોત !!😅😝😂😜🤣🤪 આવી કાળજાળ ગરમીમાં ઠંડુ પાણી તો બધા પાય જ છે, કોઈક ઠંડુ બીયર પીવડાવે તો સાચી માનવતા કહેવાય !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

‘તો એ અમારો બોલ છે.’😅😝😂😜🤣🤪

મુન્નો : ‘પપ્પા,આજે સ્કુલમાં મેં એવી જોરદાર બેટિંગ કરી કેસ્કૂલના બધા જ રેકોર્ડ મેં તોડી નાખ્યા !’આ સાંભળતા જ પપ્પાએ મુન્નાને ઢીબવા માંડ્યો,‘હરામખોર,તને તોડવા સિવાય બીજું કંઈ આવડે છે જ ક્યાં ?ઘરે રમી રમીને બારીના કાચ તોડી નાખ્યા !હવે નિશાળમાં રમ્યો તો નિશાળનારેકોર્ડ તોડી નાખ્યા!’😅😝😂😜🤣🤪 મહોલ્લામાં છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા.એક છોકરાએ જોરદાર ફટકો માર્યોઅને … Read more

છોકરાને પણ જોઇને જવું !!😅😝😂😜🤣🤪

કાલે પડોશણને ફોટામાંઝૂમ કરીને જોઈ રહ્યો હતો, તો પાછળથી પત્નીએ ખભા પર હાથમુકીને કહ્યું રહેવા દો હવે આથી વધારે નજીક નહીં આવે એ !!😅😝😂😜🤣🤪 જયારે છોકરી જોવા જાઓ, ત્યારે ઘેર બે ત્રણ વાર પોતાનાછોકરાને પણ જોઇને જવું !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

તોય બે ત્રણ દિવસ માંડ કાઢે !!😅😝😂😜🤣🤪

ગરમીમાં કુલરનોસૌથી મોટો ફાયદો એ હોય છે કે રૂમમાં થતો અવાજ બિલકુલબહાર નથી જતો !!😅😝😂😜🤣🤪 સ્ત્રીઓની હિંમત જુઓ,આખી જિંદગી સાસરે વિતાવી નાખે, અને પુરુષને આટલી બધીઆગતા સ્વાગતા કરેતોય બે ત્રણ દિવસ માંડ કાઢે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો … Read more

પત્ની તારે હોટ જોઈએ છે !!😅😝😂😜🤣🤪

ફુરસતથીબનાવેલા હોય છે એ લોકો, જે દેખાવમાં શાંત અનેદિમાગથી તોફાની હોય છે !!😅😝😂😜🤣🤪 આટલી ગરમી તોસહન થતી નથી તારાથી અને પત્ની તારે હોટ જોઈએ છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ … Read more

બહાર નથી જતો !!😅😝😂😜🤣🤪

સ્ત્રીઓની હિંમત જુઓ,આખી જિંદગી સાસરે વિતાવી નાખે, અને પુરુષને આટલી બધીઆગતા સ્વાગતા કરેતોય બે ત્રણ દિવસ માંડ કાઢે !!😅😝😂😜🤣🤪 ગરમીમાં કુલરનોસૌથી મોટો ફાયદો એ હોય છે કે રૂમમાં થતો અવાજ બિલકુલબહાર નથી જતો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો … Read more