મિત્ર એ પૂછ્યું : ભાભીજીને શું થયું?😅😝😂😜🤣🤪

પત્ની મંદિર ગઈ અનેમાનતાનો દોરો બાંધવા માટે હાથ ઉપાડ્યો.પછી કાંઈક વિચારીને દોરો બાંધ્ય વગર જહાથ નીચે કરી લીધો.પતી : આ શું? માનતા ન માગી?પત્ની : માગવા જ લાગી હતી કેઈશ્વર તમારી તમામ મુશ્કેલી દુર કરી દે.પછી વિચાર્યું ક્યાંક હુ જ ના ઝપટમાં આવી જાઉ.😅😝😂😜🤣🤪 એક માણસની પત્ની મરી ગઈ,તે ખુબ રડી રહ્યો હતો.એક મિત્ર એ … Read more

એક માણસ પોતાની પત્નીને લીધે ગભાયેલો…😅😝😂😜🤣🤪

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી : હવે શું થયું?શું કરી નાખ્યું એવું મેં?પત્ની : તમે જે કાલે cylinder લગાવ્યું હતું,પતી : હા લગાવ્યું હતું.પત્ની : ખબર નહિ કેવું લગાવ્યું,કાલથી બે વખત દૂધ ઉકળ્યું,બન્ને વખત જ દૂધ ફાટી ગયું.😅😝😂😜🤣🤪 એક માણસ પોતાની પત્નીને લીધે ગભાયેલોડોક્ટરના દવાખાને ગયો અનેડોક્ટરનો હાથ પકડીને એક … Read more

ડોક્ટર પપ્પુને : ભાઈ તને તો ઘણી નબળાઈ છે…😅😝😂😜🤣🤪

પપ્પુ મેચ જોઈ રહ્યો હતો,તે દરમિયાન તેનોતેની પત્ની સાથે ઝગડો થઈ ગયો.તેની પત્ની બોલી : હું મારા પિયરમાં જઈ રહી છું.પપ્પુ મેચ જોતા જોતાકોમેન્ટ્રીની સ્ટાઈલમાં બોલ્યો,પહેલી બાર આપને કદમો કાબેહતરીન ઇસ્તેમાલ કિયા.હવે પપ્પુના પગ બરાબર કામ નથી કરતા.😅😝😂😜🤣🤪 ડોક્ટર પપ્પુને : ભાઈ તને તો ઘણી નબળાઈ છે,તું છાલ સાથે ફળ ખા.પપ્પુ : ઠીક છે ડોક્ટર … Read more

ટીચર : ક્લાસમાં ઝગડો કેમ નહિ કરવો જોઈએ…😅😝😂😜🤣🤪

શિક્ષક : તું સ્કૂલે આટલો મોડો કેમઆવ્યો?ટપ્પુ : મમ્મી પપ્પા ઝગડી રહ્યા હતા.શિક્ષક : તેઓ ઝગડી રહ્યા હતા,તો તું મોડો કેમ આવ્યો?ટપ્પુ : કારણ કે,મારું એક બુટ મમ્મી પાસે અનેબીજું પપ્પા પાસે હતું.😅😝😂😜🤣🤪 ટીચર : ક્લાસમાં ઝગડો કેમનહિ કરવો જોઈએ. પપ્પુ : કારણ કે,ખબર નહિ પરિક્ષામાં કોનીપાછળ બેસવું પડે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

પપ્પુ : ઘરે જઈને બધાની સામે બોક્સ ખોલ્યું…😅😝😂😜🤣🤪

પપ્પુ : અરે કાકી તમે વારંવારઘરની અંદર-બહાર કેમ આવ-જા કરી રહ્યા છો?કોઈ સમસ્યા છે કે શું?વૃદ્ધ મહીલા : ના દીકરા,મારી વહુ ટીવી પર જોઇને યોગા કરી રહી છે,તેમાં બાબા રામદેવના કહી રહ્યા છે,સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.એટલે હું અંદર બહાર કરી રહી છું.😅😝😂😜🤣🤪 ટપ્પુ : તારી આંખ કેમ સોજી ગઈ છે?પપ્પુ : … Read more

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ?😅😝😂😜🤣🤪

એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે બજારમાંફરી રહી હતી, ત્યારે તેનો પતિ તેમને જોઈ ગયો.પતિએ તે બંનેને જોતા જપત્નીના બોયફ્રેન્ડને મારવાનું શરુ કરી દીધું.પત્ની : મારો હજી મારો,પોતાની પત્નીને ક્યારેય ફરવા લઈ જતો નથી અનેબીજાની પત્નીઓને ફરવા લઈ જાય છે.ત્યારે પત્નીના બોયફ્રેન્ડને જોશ આવ્યો અનેતેના પતિને જ મારવાનું શરુ કરી દીધું.પત્ની : મારો હજી મારો,પોતે તો … Read more

તારી ખુબ યાદ આવે છે…😅😝😂😜🤣🤪

છોકરો : તને મારી અંદર સૌથી સારી વાતકઈ લાગે છે?છોકરી : લોકો સમય સાથે બદલાઈ જાય છે,પણ તું નથી બદલાયો.છોકરો : કઈ રીતે?છોકરી : જ્યારે તું મને મળ્યો હતો,ત્યારે પણ બેરોજગાર હતો,અને આજે પણ બેરોજગાર છે.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે,જયારે વીજળી પડે છે,ત્યારે તારી ખુબ યાદ આવે … Read more

પતિવ્રતા પત્નીનું સ્ટેટ્સ…😅😝😂😜🤣🤪

પત્ની : મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.પતિ : હા, બોલ.પત્ની : જે વ્યક્તિ ભૂલ કરીનેપોતાની ભૂલનો સ્વીકાર કરી લે,તે વ્યક્તિને શું કહેવાય?પતિ : મહાન વ્યક્તિ.પત્ની : અને જે વ્યક્તિ ભૂલ ન કરવા પરપણ પોતાની ભૂલનો સ્વીકાર કરી લે તેને?પતિ : પરણેલો વ્યક્તિ.😅😝😂😜🤣🤪 પતિવ્રતા પત્નીનું સ્ટેટ્સ :😅😝😂😜🤣🤪 હું તમારા પર વિશ્વાસ કરું છું. પણ … Read more

ચેલેન્જ કોને કહે છે?😅😝😂😜🤣🤪

છોકરીના પપ્પા : હું નથી ઈચ્છતો કે,મારી દીકરી પોતાનું આખું જીવન એકમુર્ખ સાથે પસાર કરે.પપ્પુ : બસ અંકલ, એટલે જહું તેને અહીંથી લઇ જવા આવ્યો છું.પછી તો દે ચપ્પલ…. દે ચપ્પલ….😅😝😂😜🤣🤪 પરિક્ષામાં સવાલ હતો, ચેલેન્જ કોને કહે છે? પપ્પુએ આખી પુરવણી ખાલી છોડીનેછેલ્લા પાને લખ્યું, જો હિમ્મત હોય તો પાસ કરીને દેખાડો.😅 😝 😂 😜 … Read more

દુકાનદાર : કેવી સાડી દેખાડું?😅😝😂😜🤣🤪

બાપ દીકરો રેસ્ટોરેન્ટમાં ગયા.બાપ : દીકરા લસ્સી પીવાનો?દીકરો : નહિ.બાપ : તો દીકરા દૂધ પીવાનો?દીકરો : નહિ.બાપ : તો પછી જ્યુશ મંગાવું?દીકરો : નહિ.બાપ : એકદમ પોતાની માં પર ગયો છે,લાગે છે મારું લોહી જ પીવાનો છે.😅😝😂😜🤣🤪 દુકાનદાર : કેવી સાડી દેખાડું? મહિલા : જેને જોઇને મારી પાડોશણનેએવી બળતરા થાય કેતેને તાવ ચડી જાય.😅 😝 … Read more