પતિ : અરે સસરાજી તમે અહીં? નમસ્તે…નમસ્તે…😅😝😂😜🤣🤪
પતિ પત્ની ડાઇનિંગ ટેબલ પર જમવાબેઠા હતા.પતિ : વાહ બેબી…તું તો દિવસે ને દિવસે વધારે સુંદર થઈ રહી છે.પત્ની (શરમાઈને) : વિસ્તારથી કહોનેકેવી રીતે?પતિ : જોને તને જોઇને રોજ રોટલી અને શાકબળી જાય છે.પત્ની ચમચો અને થાળી લઈનેપતિની પાછળ દોડી.😅😝😂😜🤣 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન … Read more