તમારે એ ગોળીઓ જમીન પર વેરી દેવાની છે.😅😝😂😜🤣🤪

એક દિવસ એક માણસ દવાવાળાની દુકાનેથીઊધ માટેની ગોળીઓ ખરીદીને ધર તરફ જઈ રહ્યો હતો.રસ્તામાં એને એનો એક ઓળખીતો મળી ગયો.એણે એના હાથમાંની બાટલીનું લેબલ વાચું પૂછ્યું,‘કેમ ભાઈ !આ ઊધ માટેની ગોળીઓ કેમ લો છો ?ઊધ નથી આવતી કે શું ?’મને તો ઘણી ઊધ આવે છે.આ ગોળીઓ મારા માટે નથી.તો પછી કોના માટે છે ?’મારા પાડોસીના … Read more

પંડિત : ‘ગાવા માટે.’😅😝😂😜🤣🤪

લીના પોતાની ઓફીસમાં પરણેલા પુરુષોને જનોકરી આપતી એટલે રીનાએ એને પૂછ્યું :‘લીના તું પરણેલા પુરુષોને જ કેમ નોકરીઓ રાખે છે ?’ લીનાએ હસતા કહ્યું કે : વિવાહિતને પત્નીનોઠપકો ખાવાની ટેવ હોય છે, જયારેઅપરિણીતને કશું કહીઓતો નોકરી છોડીને ચાલ્યા જાય છે.જ્યારે પરણેલા તો બધી જ વાતે ટેવાયેલા હોય છે.😅😝😂😜🤣🤪 મગને : સંગીતકાર પંડિતને પૂછ્યું :‘તમને આ … Read more

હું શું તારા જેવો ભિખારી છું ?’😅😝😂😜🤣🤪

એક દિવસ પહેલાં ભયંકર શરદી માટેડોક્ટર કનુને બતાવી ગયેલો દર્દી મનુબીજે દિવસે માથું પકડીને ડોક્ટર કનુ પાસે ગયો.ડોક્ટર કનુએ પૂછ્યું : ‘તું મારા કહ્યા પ્રમાણેઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખીને સૂઈ ગયોહતો ને એટલે શરદી ગાયબ થઈ ગઈ લાગે છે.પરંતુ હવે માથામાં શું થયું ?’મનુએ જવાબ આપ્યો :‘તમેં કહ્યું તે જ પ્રમાણે હું સૂઈ ગયો હતો.શરદી તો … Read more

તું મને ૧૦ રૂપયા ઉછીના આપ.😅😝😂😜🤣🤪

પરીક્ષક : (વિધાર્થીઓને) ‘ધારો કેતમે કલાકના દસ માઈલ ચાલો.’ એક વિધાર્થી (વચમાં જ) :‘માફ કરજો સાહેબ ! મારાથીએ નહી બની શકે, હું લંગડો છું.’😅😝😂😜🤣🤪 દીનુ : (રમેશને ) :તુ મારું એક કામ કરેતો હું તને પાંચ રૂપિયા આપું .રમેશ : શું કામ ?દીનુ : વચને આપો તો કહું ?રમેશ : જા,આપ્યું વચન.દીનુ : તો બસ,તું … Read more

ચોરી થઈ ગયું.😅😝😂😜🤣🤪

દીકરો કોલેજથી ઘરે મોડો આવ્યો.મમ્મીએ પૂછ્યું : આજે આટલું બધુ મોડુ કેમ થયું?દીકરો : ‘માં કી મમતા’ ફિલ્મ જોવા ગયો હતો.મમ્મી : સરસ,જા બેટા,હવે ઘરમાં બીજી ફિલ્મ રેડી જ છે.દીકરો : કઈ?મમ્મી : ‘બાપ કા કહર.’😅😝😂😜🤣🤪 પપ્પુ : આ જમાનાની વાત જ જવા દે યાર….આજે ફરી પાર્કિગમાં બાઇક લૂછવાનું કપડુંચોરી થઈ ગયું. ટપ્પુ : અરે … Read more

હું તો કંટાળી ગયો આ બિમારીથી.😅😝😂😜🤣🤪

એક દિવસ રમેશ પોતાના ઘરમાં ઉદાસ બેઠો હતો. ત્યારે તેનો મિત્ર સુરેશ ત્યાં આવ્યો. સુરેશ (રમેશને) : આવ આપણે સાથે મળીનેદુઃખ વહેંચીએ. રમેશ : તે કઈ રીતે? સુરેશ : તું દરવાજામાં પોતાની આંગળી દબાવ,પછી આપણે બંને સાથે મળીને બૂમો પાડીએ.😅😝😂😜🤣🤪 સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દી : અરેરેરે,હું તો કંટાળી ગયો આ બિમારીથી.આના કરતાં તો મરી જવું … Read more

દાળમાં શું નાખવું અને શું નહિ.😅😝😂😜🤣🤪

દુકાનદાર : અરે તમારી પાસે મોબાઈલતો હતો, તો પછી આ લેટર કેમ લખ્યો? છગન : મેં ફોન કર્યો તો જવાબ મળ્યો‘પ્લીઝ ટ્રાય લેટર.’એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.😅😝😂😜🤣🤪 પતિ : આ કેવી દાળ બનાવી છે,નથી મીઠું કે મરચું, સાવ ફિક્કી છે.તું આખો દિવસ મોબાઈલમાં ચોંટેલી રહે છે,તને કાંઈ ખબર જ નથી પડતી કેદાળમાં … Read more

તમે સામાજિક કાર્યકર છો!😅😝😂😜🤣🤪

એક કાકીએ કાકાને ફોન કર્યો કે,ક્યાં સો?કાકા કે, તારે શું કામ સે?કાકી કે,કાંઈ નઈ આ તો પાડોશી કેતાતાએક ગાંડો પીલાઈ ગ્યો સે.😅😝😂😜🤣🤪 છોકરી : તમે શું કરો છો?છોકરો : સ્ત્રી સન્માન સેવાનું કામ કરું છું.છોકરી : વાહ,તમે સામાજિક કાર્યકર છો!છોકરો : ના,હું ફેસબુક પરછોકરીઓના ફોટાને લાઈક આપું છું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

આ કયા જાનવરનું બાળક છે.😅😝😂😜🤣🤪

પતિ : તને ખબર છેદુનિયામાં સૌથી શરીફ કોણ છે? પત્ની : દુનિયામાંએવા લોકો જ શરીફ છે જેનામોબાઈલમાં પાસવર્ડ નથી.😅😝😂😜🤣🤪 એક બાળક પરીક્ષામાં નાપાસ થયો.પિતાએ બાળકને સમજાવતા કહ્યું : વાંધો નહીં,તું સિંહનો દીકરો છે.બાળક : મારા શિક્ષક પણ કૈંક આવું જ કહે છે.પિતા : શું કહે છે તારા શિક્ષક?બાળક : ખબર નહીં,આ કયા જાનવરનું બાળક છે.પિતા … Read more

મોબાઈલમાં પાસવર્ડ નથી.😅😝😂😜🤣🤪

એક બાળક પરીક્ષામાં નાપાસ થયો.પિતાએ બાળકને સમજાવતા કહ્યું : વાંધો નહીં,તું સિંહનો દીકરો છે.બાળક : મારા શિક્ષક પણ કૈંક આવું જ કહે છે.પિતા : શું કહે છે તારા શિક્ષક?બાળક : ખબર નહીં,આ કયા જાનવરનું બાળક છે.પિતા બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 પતિ : તને ખબર છેદુનિયામાં સૌથી શરીફ કોણ છે? પત્ની : દુનિયામાંએવા લોકો જ શરીફ છે … Read more