બિન્દાસ સીટી મારતો રહે છે…😜😅😝😂🤪🤣

શેઠાણી : તે ફ્રિઝ સાફ કર્યું?નોકરાણી : હા મેડમ,અને ફ્રિઝમાં પડેલો આઇસક્રીમસૌથી સ્વાદિષ્ટ હતો.😜😅😝😂🤪🤣 ખુશ કેમ રહેવું એ તોકુકર પાસેથી શીખવા જેવું છે…ઉપર પ્રેશરનીચે આગતો પણબિન્દાસ સીટી મારતો રહે છે…😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, … Read more

How to make cheese cake,😜😅😝😂🤪🤣

ડોક્ટર (મહિલાને) : બેનતમારામાં હિમોગ્લોબીન ઓછું છે.આયર્ન પણ ઓછું છે.કેલ્શિયમની પણ કમી છે અનેવિટામીન ડી તો સાવ નહિવત છે.મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ,કાંઈક રીત રાખો… આટલી કમી તોમારા સાસુએ પણ કદી મારામાં નથી કાઢી😜😅😝😂🤪🤣 Lady : Alexa,How to make cheese cake,tell me in Gujarati…Alexa : તું શાંતિથી બેસને બહેન..છેલ્લા એક મહિનામાંતે 200થી વધારે રેસીપી જોઈ … Read more

હું તો તે નોટ પર ઊભો હતો!!!😜😅😝😂🤪🤣

કર્મચારી: સર,તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જનોકરી પર કેમ રાખો છો?સાહેબ: કારણ કે,તેમને અપમાન સહન કરવાનીઆદત હોય છે…અને તેમનેઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.😜😅😝😂🤪🤣 પત્ની : આજે આટલું મોડું કેવી રીતે થઇ ગયું?પતિ : કંઇ નહીં…એક ભાઇની 1000 રૂપિયાની નોટગુમ થઇ ગઇ હતી.પત્ની : તો શું તમે તે નોટ શોધવામાંતેની મદદ કરતા હતા???પતિ : ના … Read more

દુખની પણ બે જ ચાવી છે…😜😅😝😂🤪🤣

ફેસબુકમાં એક પોસ્ટ હતી.”પાર્ટીમાં મે પાંચ પેગ પીધા,હું ડ્રાઈવીંગ કરી શકુ તેમ હતો તો પણએક જવાબદાર નાગરીક તરીકેહુ રીક્ષા કરીને ઘરે ગયો..”400 લાઈક્સ અને 80 કોમેન્ટ આવી.એમાની સૌથી બેસ્ટ કોમેન્ટ આ હતી,”ભાઈ તુ રીક્ષામાં ક્યાં ગયો હતો??પાર્ટી તો તારા ઘરે જ હતી… ”😜😅😝😂🤪🤣 સુખની બે જ ચાવી છે…‘ખડખડાટ’ અને ‘ઘસઘસાટ’દુખની પણ બે જ ચાવી છે…‘બબડાટ’ … Read more

એક મિત્ર બીજા મિત્રને, તારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન હોય…😅😝😂😜🤣🤪

રાજુને જોઈને છોકરીએ તેનીમમ્મીને કહ્યું,આની સાથે લગ્ન કરવા કરતાહું આજીવન લગ્ન ન કરું તે પોસાય.છોકરીની મમ્મી બોલી : તો તો,આવતા જન્મમાં પણ તે તનેકુંવારો જ મળશે.😅😝😂😜🤣🤪 એક મિત્ર બીજા મિત્રને,તારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન હોય,તારી આંખો ક્યારેય ભીની ન હોય,મારી દુઆ છેતને એવી પત્ની મળે,જેનું વજન 200 કિલોથી ઓછું ન હોય.😅 😝 😂 😜 … Read more

કોઈએ સાચું કહ્યું છે કે…😅😝😂😜🤣🤪

પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કેપત્નીને સરપ્રાઈઝ આપું.ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજલગાવતા કહ્યું, ડાર્લિંગ,તારું આટલા વર્ષોનું સપનું આજે પૂરું થઈ ગયું.પત્ની દોડતી દોડતી રસોડામાંથી બહાર આવીઅને બોલી,હાય હાય, સાસુ માં ને શું થઈ ગયું,સવારે તો એકદમ સાજા હતા.😅😝😂😜🤣🤪 કોઈએ સાચું કહ્યું છે કે,પતિ-પત્નીના વિચારમાં જમીન-આકાશનુંઅંતર હોય છે.પતિના 5 મિસ્ડ કોલ જોઈને પત્ની વિચારેછે … Read more

હવે પતિનું આખું શરીર દુઃખી રહ્યું છે…😅😝😂😜🤣🤪

પપ્પુ : મારી પત્ની એટલી મજાકકરે છે કે, શું જણાવું.ગપ્પુ : એકાદ કિસ્સો તો જણાવ.પપ્પુ : કાલે મેં પાછળથી જઈનેતેની આંખો પર હાથ રાખીને પૂછ્યું,હું કોણ?તો તે બોલી : દૂધ વાળા.😅😝😂😜🤣🤪 પત્ની : મારું અડધું માથું દુઃખી રહ્યું છે.ડોક્ટરને બતાવવું પડશે.પતિ : જેટલું છે એટલું જ દુઃખે ને,એમાં ડોક્ટરને શું બતાવવું.હવે પતિનું આખું શરીર દુઃખી … Read more

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકને હોસ્પિટલમાં લઈને આવ્યો…😅😝😂😜🤣🤪

છગન અને મગન એક બેંકમાં નોકરી કરતા હતા,એક દિવસ બેંકમાં ચોર ઘુસી ગયા.તેમણે બેંકના બધા રૂપિયા લઇ લીધા અનેકર્મચારીઓને લાઈનમાં ઉભા રાખીને તેમના પાકીટ,ઘડિયાળ અને કિંમતી વસ્તુઓ લેવા લાગ્યા.ત્યારે છગને ચુપચાપમગનના હાથમાં ૨૦૦૦ ની નોટ મૂકી લીધી.મગને પૂછ્યું : આ શું છે?છગન : મેં તારી પાસેથી ૪ મહિના પહેલા૨૦૦૦ ઉધાર લીધા હતાને, તે ચૂકવી દીધા.😅😝😂😜🤣🤪 … Read more

તેને પૂછવાની હિંમત ના કરી શક્યો…😅😝😂😜🤣🤪

બાળક દાદી પાસે આવ્યો અને બોલ્યો,દાદી એક વખત ‘ટેં’ એવું બોલીને સંભળાવો.દાદી : ટેં.દીકરો : ફરી એક વખત બોલોને.દાદી : ટેં.દીકરો : કેટલું સરસ બોલો છો તમે.તો પછી,તમે મારી મમ્મીને આ શબ્દ બોલીને કેમ નથી સંભળાવતા?દાદી : તારી મમ્મીને શા માટે સંભળાવું?દીકરો : તે પોતાની બહેનપણીઓને કહી રહી હતી,આની દાદી ખબર નહિ ક્યારે ટેં બોલશે.😅😝😂😜🤣🤪 … Read more

તેમને ટેન્શનમાં જોઇને મારું ટેન્શન દુર થઈ જાય છે…😅😝😂😜🤣🤪

ચિન્ટુ દુઃખી થઈને બેઠો હતો.પિન્ટુ : શું થયું યાર,આટલો દુઃખી અને ચિંતિત કેમ છે?ચિન્ટુ : યાર મારા વાળ ઘણા વધારે ખરી રહ્યા છે.પિન્ટુ : તેનું કારણ ખબર પડ્યું?ચિન્ટુ : ચિંતાને કારણે.પિન્ટુ : લાઈફ તો સેટ છે તારી.હવે તને કઈ વાતની ચિંતા છે?ચિન્ટુ : વાળ ખરવાની.😅😝😂😜🤣🤪 ડોક્ટર : જ્યારે તને ટેન્શન થાય ત્યારે તું શું કરે … Read more