જે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪

ઘણી વાર સુધી ઉભેલી બસમાંચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,તમારો ખટારો કયારે ઉપડશે?કંડકટર : ખટારામાંપૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪 પત્ની : આ વખતેમોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારનીસાડીઓ આવશે ખબર નહીં.પતિ : બધેબે જ પ્રકારની સાડી હોય છે.એક જે તને પસંદ નથી પડતીઅને બીજીજે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

તેના માટે વજન કાંટો લઈ આવ્યો.😅😝😂😜🤣🤪

રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જહતો કે ભાભી કહ્યું :ક્યાં જઈ રહ્યો છે?રાજુ : ચકલીને દાણા નાખવા.ભાભી : તારી ચકલીસાત દિવસ માટે નાનીના ઘરે ગઈ છે.😅😝😂😜🤣🤪 પત્નીના જન્મદિવસ પરહદથી વધારે કંજૂસ પતિએ પૂછ્યું,તને શું ગિફ્ટ જોઈએ?પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,તેણે ઈશારાથી જણાવ્યું,મને એવી વસ્તુ લઈને આપોજેના પર સવાર થતા જ તે 0 થી 100પર … Read more

પેટ્રોલ ભરાવવા જઈએ.😅😝😂😜🤣🤪

ચંગુ : પરીક્ષા પૂરી થતાં જ હું જીમજોઈન કરીશ.મંગુ : કેમ?ચંગુ : પરિણામ આવે ત્યાં સુધીમાંશરીર પપ્પાના પટ્ટા અને બુટ સહનકરી શકે એવું મજબૂત બની જશે.😅😝😂😜🤣🤪 બે મિત્રોએકબીજા સાથે વાત કરતા હતા.ચંગુ : આજે સવારે મારા મગજમાંએક વિચાર આવ્યો.મંગુ : શું?ચંગુ : આજે કંઈક તોફાની કરીએ,આપણે સાઈકલ લઈનેપેટ્રોલ ભરાવવા જઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

તો સેટ થઈ જશે.😅😝😂😜🤣🤪

પાડોશી : આ જેણે મારી બારીનોકાચ તોડ્યો…તે તમારો દીકરો છે ને?રામુ : ના,જે તમારી સ્કુટીની હવા કાઢી રહ્યો છેતે મારો દીકરો છે.😅😝😂😜🤣🤪 પપ્પા : તું બે દિવસથીવહેલી સવારે ટેરેસ પર કેમ જાય છે?દીકરો : પપ્પા, હું ટાટા સ્કાય સેટકરી રહ્યો હતો.પપ્પા : સેટ થઈ?દીકરો : હજી નથી થઈ… સમય લાગશે.પપ્પા : શેવિંગ કરાવ અને હેન્ડસમ … Read more

તમે શું કરો છો એ બધું દેખાઈ રહ્યું છે.😅😝😂😜🤣🤪

ભાઈ, આજની પેઢીના ફોનનીકોન્ટેક્ટ લિસ્ટ જોઈને ડર લાગે છે.તેમાં નામ હોય છે…‘મમ્મી ન્યૂ’‘પાપા 2’ભાઈ આ શું છે?😅😝😂😜🤣🤪 પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.પત્ની સ્કૂટી ચલાવી રહી અનેપતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જપતિ ખુશ થઇ ગયો અનેએકધારું તેની સામું જોવા લાગ્યો.પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,મેં અંબોળામાં … Read more

હું તો કંટાળી ગયો આ બિમારીથી.😅😝😂😜🤣🤪

એક દિવસ રમેશ પોતાના ઘરમાં ઉદાસ બેઠો હતો. ત્યારે તેનો મિત્ર સુરેશ ત્યાં આવ્યો. સુરેશ (રમેશને) : આવ આપણે સાથે મળીનેદુઃખ વહેંચીએ. રમેશ : તે કઈ રીતે? સુરેશ : તું દરવાજામાં પોતાની આંગળી દબાવ,પછી આપણે બંને સાથે મળીને બૂમો પાડીએ.😅😝😂😜🤣🤪 સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દી : અરેરેરે,હું તો કંટાળી ગયો આ બિમારીથી.આના કરતાં તો મરી જવું … Read more

છોકરીઓના ફોટાને લાઈક આપું છું.😅😝😂😜🤣🤪

એક કાકીએ કાકાને ફોન કર્યો કે,ક્યાં સો?કાકા કે, તારે શું કામ સે?કાકી કે,કાંઈ નઈ આ તો પાડોશી કેતાતાએક ગાંડો પીલાઈ ગ્યો સે.😅😝😂😜🤣🤪 છોકરી : તમે શું કરો છો?છોકરો : સ્ત્રી સન્માન સેવાનું કામ કરું છું.છોકરી : વાહ,તમે સામાજિક કાર્યકર છો!છોકરો : ના,હું ફેસબુક પરછોકરીઓના ફોટાને લાઈક આપું છું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

મોબાઈલમાં પાસવર્ડ નથી.😅😝😂😜🤣🤪

એક બાળક પરીક્ષામાં નાપાસ થયો.પિતાએ બાળકને સમજાવતા કહ્યું : વાંધો નહીં,તું સિંહનો દીકરો છે.બાળક : મારા શિક્ષક પણ કૈંક આવું જ કહે છે.પિતા : શું કહે છે તારા શિક્ષક?બાળક : ખબર નહીં,આ કયા જાનવરનું બાળક છે.પિતા બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 પતિ : તને ખબર છેદુનિયામાં સૌથી શરીફ કોણ છે? પત્ની : દુનિયામાંએવા લોકો જ શરીફ છે … Read more

એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.😅😝😂😜🤣🤪

પતિ : આ કેવી દાળ બનાવી છે,નથી મીઠું કે મરચું, સાવ ફિક્કી છે.તું આખો દિવસ મોબાઈલમાં ચોંટેલી રહે છે,તને કાંઈ ખબર જ નથી પડતી કેદાળમાં શું નાખવું અને શું નહિ.પત્ની (છુટ્ટુ વેલણ ફેંકીને) : પહેલાતમે મોબાઈલ બાજુ પર મૂકીને જમવા બેસો,હું ક્યારની જોઈ રહી છું કેતમે પાણીમાં રોટલી પલાળેલી ખાઈ રહ્યા છો.😅😝😂😜🤣🤪 દુકાનદાર : અરે … Read more

મમ્મી : ‘બાપ કા કહર.’😅😝😂😜🤣🤪

પપ્પુ : આ જમાનાની વાત જ જવા દે યાર….આજે ફરી પાર્કિગમાં બાઇક લૂછવાનું કપડુંચોરી થઈ ગયું. ટપ્પુ : અરે રે… પપ્પુ : કાં તોઆપણો દેશ ભયંકર મંદીમાંથી નીકળી રહ્યો છે.કાં પછી એ કપડું જેનું હતું એ વ્યક્તિ લઈ ગયો છે.ટપ્પુ બેભાન થઈ ગયો.😅😝😂😜🤣🤪 દીકરો કોલેજથી ઘરે મોડો આવ્યો.મમ્મીએ પૂછ્યું : આજે આટલું બધુ મોડુ કેમ … Read more