ટીના : હવે એ મને જરા પણ ગમતો નથી…😜😅😝😂🤪🤣

હરીશ છોકરી જોવા પરિવાર પાસે પહોંચ્યો.તેની સામે છોકરીના ગુણોનાવખાણ થઈ રહ્યા હતા.છોકરીવાળાઓ એ કહ્યું,‘સીમાનો અવાજ કોયલ જેવો છે’.તેની ગરદન તો મોર જેવી છે,તેની ચાલ હરણ જેવી છે અને સ્વભાવે તેગાય છે.હરીશે કહ્યું, ‘જી પણ,એનામાં કોઈ માનવીય ગુણ પણ છે કે?😜😅😝😂🤪🤣 ટીના : પુરુષો ઘણા જલ્દી બદલાઈ જાય છે.બીના : કેમ શું થયું?ટીના : જો ને,બે … Read more

પાડોશી પતિના વર્તનની રજે રજ ખબર પહોંચાડતા જ હોય છે😜😅😝😂🤪🤣

ઘરમાં ખર્ચા વધી ગયા હોવાથી પપ્પુચિંતામાં હતો.પપ્પુ(જોરથી): તે આજે ફરીઓનલાઈન નવી સાડી મંગાવી?મને કહેશે કેઆ સાડીના પૈસા હું ક્યાંથી લાવીશ?ટીના : ડાર્લિંગ, તે જ લગ્ન પહેલાએવી શરત નો’તી કરેલી કે, “મારે તારીઅંગત બાબતોમાં માથું મારવું નહિ”😜😅😝😂🤪🤣 પપ્પુ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો.ત્યાં એક સાહેબે તેને પૂછ્યું,સર : માણસે એની પત્નીને એના વિચાર અનેવર્તનથી વાકેફ રાખવી … Read more

પિંકીએ પોતાની સાસુને કહ્યું, જુઓ સાસુ માં…😅😝😂😜🤣🤪

પાડોશમાં રહેતી ભાભીને જોવા માટેપપ્પુ ઝાડ પર ચડ્યો,તે ભાભીની સાસુએ પપ્પુને જોઈ લીધો.સાસુ : એય, ઝાડ પર શું કામ ચડ્યો છે?પપ્પુ : હું તો જલપરી જોવા ચડ્યો હતો,પણ નાગણ દેખાઈ ગઈ.પછી પપ્પુને ઝાડ પરથી ઉતારીનેવગર પાવડરે તેની ધોલાઈ કરી.😅😝😂😜🤣🤪 પિંકીએ પોતાની સાસુને કહ્યું,જુઓ સાસુ માં,બાળકને ઉછેરવાનો તમારો અનુભવભલે વધારે હોય, પણ રિઝલ્ટ સારું નથી.તમે મોટા … Read more

એક મિત્ર બીજા મિત્રને, તારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન હોય…😅😝😂😜🤣🤪

રાજુને જોઈને છોકરીએ તેનીમમ્મીને કહ્યું,આની સાથે લગ્ન કરવા કરતાહું આજીવન લગ્ન ન કરું તે પોસાય.છોકરીની મમ્મી બોલી : તો તો,આવતા જન્મમાં પણ તે તનેકુંવારો જ મળશે.😅😝😂😜🤣🤪 એક મિત્ર બીજા મિત્રને,તારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન હોય,તારી આંખો ક્યારેય ભીની ન હોય,મારી દુઆ છેતને એવી પત્ની મળે,જેનું વજન 200 કિલોથી ઓછું ન હોય.😅 😝 😂 😜 … Read more

ઘરે આવતા જો ઉંબરા પર એકાદ નાજુક અપરિચિત Ladies ચપ્પલ જોવે એટલે…😜😅😝😂🤪🤣

મુછનો દોરો ફુટતો હોય…જુવાની સોળે કળાએ ખિલી હોય…દિલ જોમ મા હિલોળા લેતું હોય…અમથા અમથા કોકને મારવાનું મન થાતુ હોય…જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાંફરતો હોય…જેની એક હાકલ થી શેરી ના કુતરા ગામ બહારભાગી જતા હોય… એ જુવાન…લગ્ન પછી ધીમેક થી પૂછે..ભીંડો ન મળે તો બટેટા લાવુ???😜😅😝😂🤪🤣 ઘરે આવતા જો ઉંબરા પરએકાદ નાજુકઅપરિચિત Ladies ચપ્પલ જોવેએટલેપુરુષ … Read more

પતિ: તું ગમે એટલી ચાપલુસી કર, પણ…😜😅😝😂🤪🤣

એક વખત હું બહાર જતો હતોતે વખતે મારી પત્ની ને ઉધરસ ચઢી.મેં કીધુંતારા ગળા માટે કંઈક લાવવુ છે?પત્ની કહે,દોઢેક તોલા નુ મંગળસૂત્ર લેતા આવજો.પછી મને ઉધરસ ચઢી !😜😅😝😂🤪🤣 પત્ની: તમને આ શર્ટ સરસ લાગે છે…પતિ: તું ગમે એટલી ચાપલુસી કર,પણ નવી સાડી તો નહીં મળે…પત્ની: માત્ર શર્ટ જ સારૂં લાગે છે,સ્વભાવ તો કુતરા જેવો જ … Read more

એક ગામમાં સિંહ ઘુસી ગ્યા… પછી શું થયુ્ં ખબર ???😜😅😝😂🤪🤣

પત્ની : આજ તો દુકાનદાર મનેછેતરવાનો જ હતો..મેં સાબુદાણા લીધાં,ને એમાં ખાલી દાણા જ હતાં…સાબુ તો હતો જ નહીં…પતિ: વાહ.. કેવાં મારાં નસીબ??સારું થયું તે વાઘબકરી ચા ના માંગી..😜😅😝😂🤪🤣 એક ગામમાં સિંહ ઘુસી ગ્યા..પછી શું થયુ્ં ખબર ???જે કામ સરકાર 3 વર્ષથી ન કરી શકીએ કામ સિંહે 3 દિવસમા કરી બતાવ્યું…ગામ વાળાની ખુલ્લાશૌચ જવાની આદત … Read more

પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું?😜😅😝😂🤪🤣

પત્નીએ 1 મહાન ચિત્રકાર ને તેનો ફોટો તૈયાર કરવા કહ્યું,અને ઘણો વિચાર કયૉ પછી તેણે ચિત્રકાર ને કહ્યું…ગળામાં 100 તોલા નો સોના નો હાર પણ રાખજો…ચિત્રકારે ફોટો બનાવયા પછી પૂછ્યું“બેન તમે આવો ચિત્ર શું કામ બનાવવા કહયુ ???પત્ની એ જવાબ આપ્યો,કયારેક હું મરી જઈશ તો મારા પતિ બીજા લગ્નતો કરશે જ અને નવી પત્ની આવશે … Read more

ઘરવાળીયુ એક વાર તો આવુ બોલે જ…😜😅😝😂🤪🤣

એક પતિદેવ લગ્ન્ન સલાહકાર પાસે ગયા…સાહેબ અમે જ્યારે આજથી દસ વર્ષ પહેલા લગ્ન્ન કર્યા હતાંત્યારે ઓફીસેથી હું જયારે ધરે જતોત્યારે મારા પત્નિ હું બુટ કાઢું કે તરત જમને મારા સ્લીપર આપી દેતી અનેતે વખતે અમે પાળેલો અમારો નાનો કુતરો મારા ફરતાઆંટા મારતા મારતા ભસ્યા કરતો…અને સાહેબ…હવે દસ વર્ષ પછી હું જ્યારે ધરે જાઉં છુંત્યારે મારો … Read more

ઘરવાળી: કહુ છું સાભળો છો…😜😅😝😂🤪🤣

પતિ પત્ની બન્ને નુંકાર અકસ્માત માં મૃત્યુ થયું.પતિ ભૂત બન્યો ને પત્ની બની ચુડેલ.બન્ને થોડા સમય બાદ મળ્યા.પત્ની: કેટલા બધાં જુદા લાગો છોભૂત બની ને.પતિ: ગાંડી તું તો એવી ને એવીજ છોબિલકુલ નથી બદલાણી…😜😅😝😂🤪🤣 ઘરવાળી: કહુ છું સાભળો છો…આ લગ્નમાં છોકરો હંમેશા જમણી…અને છોકરી હંમેશા ડાબી બાજુ જકેમ બેસે છે ???પતિ : નફા-નુકશાન ખાતામાં…આવક હંમેશા … Read more