માણસ બોલ્યો, તારા હાથ પગ સલામત છે, તું કોઈ કામ કેમ નથી કરતો?😜😅😝😂🤪🤣
મંદિરની બહારભિખારી : 10 રૂપિયા આપોભગવાન તમારી જોડીસલામત રાખે.ભૂરો : વાંઢો છું.ભિખારી : તમારા ચંપલનીવાત કરું છું.😜😅😝😂🤪🤣 એક ભિખારીએ પાંચ રૂપિયા માંગ્યાતો માણસ બોલ્યો, તારા હાથ પગ સલામત છે,તું કોઈ કામ કેમ નથી કરતો?ચાલ હું તને કામ આપીશ.ભિખારી બોલ્યો : મહિનાના કેટલા આપશો?માણસ બોલ્યો : 5 હજાર રૂપિયા.ભિખારી : તું તારું કામ છોડીને મારી પાસેબેસવાનું … Read more