શુક્ર એ એને જે ગમે તે કરે છે.😅😝😂😜😂😜

છગન : તને શું થઇ ગયુંભાઈ?પાતળો પણ થઈ ગયો છે. મગન : હા,મારી બૈરી ડાયટ પર છે.😅😝😂😜😂😜 છગન : બૈરી સાથે કેવું ચાલે છે ભાઈ?મગન : જબ્બરદસ્ત સોમ, બુધ અનેશુક્ર એ એને જે ગમે તે કરે છે.અને મંગળ, ગુરુ અને શનિહું એને જે ગમે તે કરવાની છૂટ આપું છું.છગન : અને રવિવારે?મગન : રવિવારે તોઆમપણ … Read more

(ન સમજાય તો તમે કુંવારા લાગો છો.)😅😝😂😜😂😜

વિજય : છેવટે આપણે પરણી જ ગયા.કીર્તિ : હા,તારું સપનું સાકાર થયું.વિજય : હવે મારે તારીબે-ચાર ખામીઓનો વાત કરવી છે.કીર્તિ : તકલીફ જ ના લેતો.એ ખામીઓ નહીં હોતતો હું કોઈ કરોડપતિને પરણી હોત.😅😝😂😜😂😜 સેલ્સમેન : સર, લાઉડ સ્પીકર ખરીદશો? મનોજ : ના થેંક્સ, હું એકને પરણેલો છું. (ન સમજાય તો તમે કુંવારા લાગો છો.)😅😝😂😜😂😜’ (નોંધ … Read more

સુરેશ : ઓહ માઇ ગોડ,😅😝😂😜😂😜

રમેશ : અરે આ શું?તમારા ક્લબમાં તો નેટવર્ક જનથી આવતું. મેનેજર : સર,અમારા બધા જ મેમ્બરો પરણેલા છે.😅😝😂😜😂😜 રમેશ : કાલે મેં ચોરને મારાગજવામાં ફંફોસતા જોયો.સુરેશ : ઓહ માઇ ગોડ,પછી તે શું કર્યું?રમેશ : હસી લીધું, કારણ કે એ પહેલા મારી પત્નીએગજવા ફંફોસી લીધા હતા.😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

પતિ : જે 10 વર્ષ પહેલા બન્યું😅😝😂😜😂😜

છગન : ડોક્ટર,મારી પત્નીનું જડબું ઉતરી ગયું છે.બે મહિના બાદની એપોઇન્ટમેન્ટ આપશો?ડોક્ટર : કાલની જ મળી જશે,બે મહિના રાહ કેમ જોવી?છગન : કોઈ માણસ બે મહિનાશાંતિથી જીવે એમાં તમને શું વાંધો છે?😅😝😂😜😂😜 પત્ની : આજે આપણી મેરેજ એનિવર્સરી છે,ચિકન પુલાવ બનાવું? પતિ : જે 10 વર્ષ પહેલા બન્યુંએને માટે બિચારા ચિકનની કેમ પથારી ફેરવવી. હવે … Read more

પતિ : મારા વીમાની રકમ.😅😝😂😜🤣🤪

ગ્રાહક : આ તમે શું ધ્યાન આપો છો?આ જુઓ મારી ચા માંમાખી ડૂબીને મરી ગઈ. હોટલ વાળો : તો હું શું કરુ ભઈ?હોટલ ચલાઉ કેમાખીને સ્વીમિંગ શીખવાડુ?😅😝😂😜🤣🤪 નવી પરણેલી પત્નીએ તેનાપતિને પૂછ્યું : ડાર્લિંગ,આજે રાંધ્યું એવું જો હું રોજરાંધું તો મને શું મળશે? પતિ : મારા વીમાની રકમ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

5 લાખ આપીને લઈ જાવ.😅😝😂😜🤣🤪

પત્ની : હાય રામ,તમારા માથામાંથી લોહી કેમ નીકળે છે?પતિ : મારા એક મિત્રએ પથ્થર ફેંક્યો.પત્ની : તો તમારે પણવળતો જવાબ આપવો જોઈએ ને,તમારા હાથમાં કંઈ નહોતું?પતિ : હતો ને, તેની પત્નીનો હાથ હતો.પછી પત્નીએ પણ પથરા ફેંક્યા.😅😝😂😜🤣🤪 કિડનેપર : તમારો દીકરો હવે અમારાકબજામાં છે.5 લાખ આપીને લઈ જાવ.માં : જરા તેની સાથે વાત કરાવો.કિડનેપરે દીકરાને … Read more

પ્લેટમાં મૂકી રહ્યો હતો.😅😝😂😜🤣🤪

ટપ્પુ : આખી રાત જાગવાનોફાયદો શું છે? પપ્પુ : સવારે ઉઠીને બ્રશ કરવાનીજરૂર નથી પડતી.ટૂથપેસ્ટ બચે છે.😅😝😂😜🤣🤪 લગ્નમાં એક માણસે 7-8 ગુલાબજાંબુ લીધા,તે બધા ગુલાબજાંબુ થોડા થોડા ખાઈનેપ્લેટમાં મૂકી રહ્યો હતો.કોઈએ પૂછ્યું કેભાઈ ગુલાબજાંબુ મીઠા છે કે નથીતે ચેક કરી રહ્યા છો કે શું?પેલો માણસ બોલ્યો : ના ભાઈ ના,હવે આ ગુલાબજાંબુ પ્લેટમાં ગબડીનેઅથાણાં કે … Read more

તમે થોડું સમાધાન કરો, હું થોડું કરું છું.😅😝😂😜🤣🤪

છગન : મેં વિચાર્યું હતું કેબે પેગ લગાવીને10 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જઈશ.મગન : તો પછી શું થયું?છગન : પેગ અને સમયક્યારે એકબીજા સાથે બદલાઈ ગયા,તેની ખબર જ ન પડી.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો.અડધો દિવસ ચૂપચાપ પસાર કર્યા પછીપત્ની પતિ પાસે આવી અને બોલી :તમે થોડું સમાધાન કરો, હું થોડું કરું છું.પતિ : ઠીક છે … Read more

મને આ જ પત્ની મળશે.😅😝😂😜🤣🤪

કોયલે કાગડાને પૂછ્યું : તેં હજીલગ્ન કેમ નથી કર્યા?કાગડાએ કહ્યું : લગ્ન વિનાજીવનમાં આટલી કાંઉ કાંઉ છે,તો હું લગ્ન કરીશ,તો ખબર નહીં કેવી હાલત થશે?😅😝😂😜🤣🤪 પત્નીથી કંટાળેલો પતિ એક દિવસ પંડિતજીપાસે પહોંચ્યો.પતિ : પંડિતજી, એક વાત કહો.આ જન્મો જન્મના સાથ વાળી વાત સાચી છે.પંડિતજી : સો ટકા સાચી.પતિ : એટલે આગળના જીવનમાં પણમને આ જ … Read more

જીવનમાં આટલી કાંઉ કાંઉ છે,😅😝😂😜🤣🤪

પત્નીથી કંટાળેલો પતિ એક દિવસ પંડિતજીપાસે પહોંચ્યો.પતિ : પંડિતજી, એક વાત કહો.આ જન્મો જન્મના સાથ વાળી વાત સાચી છે.પંડિતજી : સો ટકા સાચી.પતિ : એટલે આગળના જીવનમાં પણમને આ જ પત્ની મળશે.પંડિતજી : ચોક્કસ.પતિ : હે ભગવાન!પછી તો નદીમાં કુદવાનો પણ કોઈ ફાયદો નથી.😅😝😂😜🤣🤪 કોયલે કાગડાને પૂછ્યું : તેં હજીલગ્ન કેમ નથી કર્યા?કાગડાએ કહ્યું : … Read more