તેની ખબર જ ન પડી.😅😝😂😜🤣🤪
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો.અડધો દિવસ ચૂપચાપ પસાર કર્યા પછીપત્ની પતિ પાસે આવી અને બોલી :તમે થોડું સમાધાન કરો, હું થોડું કરું છું.પતિ : ઠીક છે શું કરવાનું છે?પત્ની : તમે માફી માંગો,હું માફ કરી દઈશ.😅😝😂😜🤣🤪 છગન : મેં વિચાર્યું હતું કેબે પેગ લગાવીને10 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જઈશ.મગન : તો પછી શું થયું?છગન : પેગ … Read more