પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી, પતિને એ જોઈને નવાઈ લાગી…😜😅😝😂🤪🤣
પત્ની રડતી હતી અને પતિ ટીવીજોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો…એટલામાં પત્ની બોલી :-તમે પૂછ્યું નહીં હું કેમ રડુ છું…પતિ- છેલ્લે મેં પૂછ્યું તું…ત્યારે તારો જવાબ મળ્યો હતો કેતમે નહીં સમજો.😜😅😝😂🤪🤣 પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી.પતિને એ જોઈને નવાઈ લાગી.એણે કહ્યું, ‘આવા સવારના ટાઈમે મેકઅપ?’પત્નીઃ ‘તમે ચૂપ રહો,મારે મારાં ફોનનું લોક ખોલવાનું છે.મેં પાસવર્ડ … Read more