ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,😅😝😂😜🤣🤪
મગનની ચાની દુકાનમાં એક દિવસએક શેઠ આવીને બેસી ગયા.શેઠે ચા મંગાવતા કહ્યુ કે :તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.મગન બોલ્યો : શું કરીએ સાહેબ,તેમને જ્યાં ગંદકી દેખાય છેત્યાં જ આવીને બેસી જાય છે.😅😝😂😜🤣🤪 જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,તું ઘણું ભણશે.ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,એ કહો કે હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪 … Read more