મારી પત્ની ઉંદરથી તો ડરે છે.😅😝😂😜🤣🤪

ટપ્પુ : અરે પપ્પુ,તને એવી સ્ત્રી પસંદ છે જે કાળી ભૂંડજેવી હોય, વજન દોઢસો કિલો હોય,અને મોઢા પર મૂછો હોય,દાંત પણ સડેલા હોય?પપ્પુ : ભગવાન ભગવાન,મને એવી સ્ત્રી કેવી રીતે ગમે?ટપ્પુ : તોમારી પત્નીની પાછળ શું કામ પડ્યો છે?😅😝😂😜🤣🤪 પપ્પુ : યાર, તું મર્દ છે કે ઉંદર?તારી પત્નીથી કેમ આટલો બધો ડરે છે? ટપ્પુ : … Read more

હું, પોલિસવાળો અને મોબાઇલની દુકાનવાળો.😅😝😂😜🤣🤪

ટપ્પુ : યાર, મારી પત્નીને પૈસા માંગ માંગકરવાની બહુ ખરાબ આદત છે.પપ્પુ : એમ!ટપ્પુ : હા, કયારેક કેશે બસો રૂપિયા આપો,ચાર સો આપો,આજે પાંચ સો રૂપિયા માંગતી હતી બોલ.પપ્પુ : પણ એ આ પૈસાનું કરે છે શું?ટપ્પુ : એ તો યાર મને કેમની ખબર પડે?પૈસા આપું તો ખબર પડે ને.😅😝😂😜🤣🤪 પપ્પુ : તારો મોબાઇલ તો … Read more

તારી દીકરીને વિધવા કરીશ તું?😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ,આજે છોકરીવાળા મને જોવા આવ્યા હતા.છોકરો : અચ્છા પછી શું થયું?છોકરી : જેવો જ મેં છોકરાને જોયોતો હું ઊંધા પગે ભાગી ગઈ.છોકરો : અરે,આમ ઊંધા પગે ભાગ્યા ન કર, નહિ તોછોકરાવાળા સમજી જશે કે તું ચુડેલ છે.😅😝😂😜🤣🤪 પતિની શરાબની લત છોડાવવાએની પત્નીએ ડાકણનો વેશ લીધો અનેરાતે બે વાગે કબ્રસ્તાનના રસ્તા પર આવતાપતિને પડકાર્યો.પત્ની … Read more

પપ્પુ : એ મારી પત્ની સાથે ભાગી ગયો.😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,તે મધમાખીની ખેતી શરૂ કરી હતીએ કેવી ચાલે છે?પપ્પુ : અરે ઘણી જોરદાર ચાલે છે.ટપ્પુ : એમ! અત્યાર સુધી કેટલું મધ આપ્યું?પપ્પુ : મધ તો વધારે નથી આપ્યું,પણ મધમાખીઓએ મારી સાસુનેએક ડઝન ડંખ મારી ભગાડી દીધી છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : આપણો પેલો દોસ્ત રાજેશ છેને,એના પર દુઃખના ડુંગરા તૂટી પડ્યા.તને ખબર પડી? ટપ્પુ : … Read more

બારમાં બેસેલા અડધા લોકો કાયર નથી.😅😝😂😜🤣🤪

ટીના : મારે મારા ઘરવાળા માટે શર્ટ લેવો છેપણ મને એના કોલરનું માપ નથી યાદ.દુકાનદાર : 12 ઇંચ હશે?ટીના : ઓહ હા, 12 ઇંચ જ છે.તમને કેવી રીતે ખબર પડી?દુકાનદાર : જે પતિઓ પત્નીને શર્ટ ખરીદવામોકલે એમના કોલરના માપ આજ હોય છે.ટીના હજુ વિચારે છે.😅😝😂😜🤣🤪 એક પીધેલેબારમાં બૂમો પાડવાનું શરૂ કરી દીધું,આ બારમાં બેસેલા અડધા … Read more

આ ટ્રીક મહદ અંશે કામ કરી જાય છે.😅😝😂😜🤣🤪

જીજા સામે હસવું તો દરેક સાળીનીઅદા છે,વાહ… વાહ… વાહ… વાહ…જીજા સામે હસવું તો દરેક સાળીનીઅદા છે,અને જે જીજો તેને પ્રેમ સમજેતે તો સૌથી મોટો ગધેડો છે.😅😝😂😜🤣🤪 પત્ની ગુસ્સામાં : તમને મારોજન્મદિવસ પણ યાદ નથી રહેતો.પતિ : ક્યાંથી રહે?તારી ઉંમર વધતી જતી હોય એવુંજરાય નથી લાગતું.આ ટ્રીક મહદ અંશે કામ કરી જાય છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.😅😝😂😜🤣🤪

એક જાડિયા દર્દીને ઓપરેશન માટેટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.ડૉક્ટર બોલ્યા : એની ઉતાવળ નથી,ઓપરેશન પત્યા પછી આપજો ને!તમને ફી નથી આપી રહ્યો…તમે મને ક્લોરોફોમ સુંઘાડો તે પહેલાંમારી પાસેના પૈસા ગણી લેવા માગું છું….!’જાડિયા દર્દીએ કહ્યું.😅😝😂😜🤣🤪 રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણહું રોજ ન્હાવ છું.ચિંટુ : અરે હું … Read more

હું ઇન્ટરસિટી ટ્રેનમાં ચણા મસાલા વેંચુ છું.😅😝😂😜🤣🤪

એક 90 વર્ષના વૃદ્ધનો ફોન આવ્યો.સામેવાળો : સાહેબ,હું બેંક માંથી વાત કરી રહ્યો છું,તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો,સાત વર્ષમાં ભાવ બમણા થઈ જશે.વૃદ્ધે જવાબ આપ્યો : દીકરા,હું એ ઉંમરે પહોંચી ગયો છું કેકેળા પણ કાચા નથી ખરીદતો.😅😝😂😜🤣🤪 રેલવે સ્ટેશન પર ઘણી ભીડ હતી.મંગુ પહેલવાન તેના રસપ્રદ પરાક્રમો બતાવી રહ્યો હતો અનેતેને ભારે તાળીઓ મળી રહી … Read more

હું કોની પત્નીને પ્રેમ કરવાનું બંધ કરું.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : મેં આજે દુકાનદારને મૂર્ખ બનાવ્યો.પિન્ટુ : એ કેવી રીતે?ચિન્ટુ : મેં એક ચપ્પલની કિંમતમાં બે ચપ્પલ ખરીદ્યા,કારણ કે તેણે માત્રએક ચપ્પલ પર જ કિંમત લખેલી હતી.પિન્ટુ : અરેતે બીજા ચપ્પલ પર કિંમત લખવાનું ભૂલી ગયો હશે.😅😝😂😜🤣🤪 છગનને ચિંતિત જોઈને મગને તેને પૂછ્યું : શું થયું ભાઈ,આજે આટલો ચિંતિત કેમ છે?છગને કહ્યું : દોસ્ત,આજે … Read more

ભલે ગમે તે થાય, સ્વર્ગમાં નથી જવું.😅😝😂😜🤣🤪

છોકરો : યાર,મને પેલી છોકરીથી બચાવ.મિત્ર : કેમ? શું થયું?છોકરો : યાર, જ્યારથી મેં તેને કહ્યું કે –દિલ ચીર કે દેખ,તેરા હી નામ લિખા રખા હૈ…ત્યારનીતેણી છરી લઈને મારી પાછળ પડી છે.😅😝😂😜🤣🤪 મરતા પહેલા સસરાએ જમાઈનેકહ્યું : હું જાઉં છું, હવે સ્વર્ગમાં મળીશું.બસ તે દિવસથીજમાઈએ દારૂ પીવાનું શરૂ કર્યું.તે દુનિયાના તમામ ખરાબ કામોકરવા લાગ્યો.તેણે નક્કી … Read more