તે બહાર ગલીમાં ઊભું છે.😅😝😂😜🤣🤪
છોકરો કોલેજમાં પહોંચતા જ આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : શું થયું, આટલો ખુશ કેમ છે?છોકરો : આજે પહેલીવારકોઈ છોકરીએ મેટ્રોમાં મારી સાથે વાત કરી.તેનો મિત્ર : વાહ ભાઈ, શું કહ્યું તેણે?છોકરો : હું બેઠો હતો અને એક છોકરીએ આવીને કહ્યું –ઉઠ ગધેડા આ લેડીઝ સીટ છે.😅😝😂😜🤣🤪 છોકરી : મને અમીર છોકરાઓબહુ ગમે છે.છોકરો : એમ!છોકરી … Read more