બાપ: તું ઘરે આવી જા પાછી,😜😅😝😂🤪🤣
એક ભાઈના નવા જ લગ્ન થયેલા,પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી..અચાનક ભાઈને યાદ આવ્યું કેરોટલી બનાવવાનાં પાટલાનો અવાજ કેમ નથી આવતો?કારણ કે લગ્ન પહેલાં તે રસોઈ બનાવતો.તેને ખબર હતી કે પાટલાનો એક પગ ટૂંકો હોવાને કારણેરોટલી વણતી વખતે કાયમ પાટલાનો ટક ટક અવાજ આવતો..રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયુંતો પત્ની આરામથી રોટલી … Read more