કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…😝😝😝

પત્ની : એ કવ છું સાંભળો છો,લાલા ના પપ્પા…!આ ડબ્બો ઉતારી આપો ને….મારો હાથ ટૂંકો પડે છે..પહોંચતો નથી..પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!😝😝😝 10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષકહેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા. પાયલોટ – વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ.કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…બધા … Read more

પોતાની વાઇફ સાથે😝😝😝

વાઈફ :તમને યાદ છે મે કઈ સાડી પહેરી હતીતમે મને પહેલી વાર જોવા આવયા તયારે ?પતી: ના યાદ નથીવાઈફ: એનો અર્થ તમે મને ચાહતા નથી..પતી: ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય,તયારે જોતો નથી કે રાજધાની છે કે શતાબદી….😝😝😝 એક અવલોકન:પરિણીત પુરુષજ્યારે દસ વર્ષ પછીપોતાની વાઇફ સાથેફોટો પડાવતો હોય છે ત્યારેતેના ચહેરા પરએક … Read more

મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ😝😝😝😝😝😝

પત્ની પતિને – તમે મને કેટલો પ્રેમ કરો છો?પતિ – ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્વાસ ન હોય તો અજમાવી જો…😝 😝😝 મોબાઈલ આવ્યો, કેમેરા ગયોમોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈમોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈમોબાઈલ આવ્યો, રેડિયો ગયોમોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયુંમોબાઈલ આવ્યો, ટપાલ ગઈમોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાંમોબાઈલ આવ્યો, નિરાંત ગઈઅને તમારો મોબાઈલ…જો તમારી … Read more

“સુનતે હો, ડિબ્બે મેં આટા નહિ હૈ”😝😝😝

Gf : hiii and sorryBf : sorry કેમ ???Gf : હું તારી સાથે relationship નહીં રાખી શકુ….Bf : અરે…હજી કાલે મેં તને propose કર્યું તું.. ત્યારે તો તે હા પાડી તી…Gf : ઈ કાલે મેં sanam re જોયું તું એટલે romantic થઇ ને હા પાડી દીધી તી…Bf : તો આજે શું જોયું તુ????🙁Gf : सावघान … Read more

મારે પરાણે 🥻સાડી ખરીદવી પડી બોલો….🤣😂🤣

👉🏻લેખક તેની પત્ની ને : પ્રિયે, તને મારી કઈ બુક સૌથી પ્રિય છે? પત્ની: ચેક બુક.😂😂 👩🏻‍💼પત્ની : હું તમારી માટે મસ્ત 👔શટઁ લાવી છું.🧑🏻‍💼પતિ : અરે વાહ બહુ સરસ છે. કેટલા નું આવ્યું..?? 👩🏻‍💼પત્ની : 7500 રૂપિયાની 🥻સાડી સાથે આ ફી માં મળ્યું છે.👔શટઁ મને બહુ ગમી ગયું એટલેમારે પરાણે 🥻સાડી ખરીદવી પડી બોલો….🤣😂🤣 … Read more

ફૂઉઉઉઉઉ માં હોય છે !!😅😝😂😜🤣🤪

મન હોય તોભલે માળવે જવાય, પણ તડકો ૪૨ ડીગ્રી હોયતો ક્યાંય ના જવાય !!😅😝😂😜🤣🤪 એસી અને કૂલરથીપણ વધારે ઠંડી હવા બાબુનાફૂઉઉઉઉઉ માં હોય છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને … Read more

પગમાં પહેરતા થયા છે !!😅😝😂😜🤣🤪

જિંદગી કંઇક એવા સમયમાંથી પસાર થઇ રહી છે કે જો મારું પર્સ ખોવાઈ જાય તો જેને મળશે એ પણ દુઃખી થશે !!😅😝😂😜🤣🤪 હવે તો છોકરાઓ પણ કુકરની રીંગ જેવો કાળો દોરો પગમાં પહેરતા થયા છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more

કાશ એ મારી સાથે હતી ત્યારે😅😝😂😜🤣🤪

હળદર લગાવવાની ઉંમર છે મારી અને લોકો ચૂનો લગાવી રહ્યા છે !!😅😝😂😜🤣🤪 રજાના દિવસે જેટલી જલ્દી મારી આંખ ખુલી જાય છે, કાશ એ મારી સાથે હતી ત્યારે મારી આંખ ખુલી ગઈ હોત !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

કુકર એને છોડતું જ નથી !!😅😝😂😜🤣🤪

એક મહિના પહેલા મારા મિત્રએ ગર્લફ્રેન્ડ બનાવી અને મેં મારા માટે ચપ્પલ ખરીદ્યા હતા, મારા ચપ્પલ હજુ ચાલી રહ્યા છે !!😅😝😂😜🤣🤪 આજે મેં ભાત બનાવ્યા છે, કંઇક એટલા સારા બન્યા છે કે કુકર એને છોડતું જ નથી !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

છોકરી સાથે વાત ના કરીશ,😅😝😂😜🤣🤪

ગરમી વધી રહી છે એટલે જળ સંકટ થવાનું છે, કૃપા કરીને ગુટખા ખાવાવાળાને પાણી ના પાશો કેમ કે એ લોકો પીવે ઓછું અને કોગળા વધારે કરે છે !!😅😝😂😜🤣🤪 એ કહે છે કે બીજી છોકરી સાથે વાત ના કરીશ, એ ગાંડીને ખબર જ નથી કે એ પોતે જ બીજી છોકરી છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more