એટલે જળ સંકટ થવાનું છે,😅😝😂😜🤣🤪
એ કહે છે કે બીજી છોકરી સાથે વાત ના કરીશ, એ ગાંડીને ખબર જ નથી કે એ પોતે જ બીજી છોકરી છે !!😅😝😂😜🤣🤪 ગરમી વધી રહી છે એટલે જળ સંકટ થવાનું છે, કૃપા કરીને ગુટખા ખાવાવાળાને પાણી ના પાશો કેમ કે એ લોકો પીવે ઓછું અને કોગળા વધારે કરે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more