ઓસ્કાર માટે કેવી રીતે નોમિનેટ થાય છે ફિલ્મ ? જાણો તેની સમગ્ર પ્રોસેસ
બોલિવુડ ફિલ્મ લાપતા લેડીઝની કહાનીએ લોકોને ઘણા પ્રભાવિત કર્યા હતા. હવે આ ફિલ્મ ભારતમાંથી ઓસ્કાર માટે મોકલવામાં આવી રહી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કેવી રીતે કોઈ ફિલ્મને ઓસ્કારમાં મોકલવામાં આવે છે, તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે. બોલિવુડ ફિલ્મ લાપતા લેડીઝ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની કહાનીએ લોકોને ઘણા પ્રભાવિત કર્યા … Read more