દિગ્દર્શક રાહી અનિલ બર્વેએ તુમ્બાડ 2’થી છેડો ફાડ્યો

લોભ અને વાસનાની આસપાસ ઘેરાતી વાર્તામાં નવો અધ્યાય ઉમેરાશે પણ કમાન નવા હાથમાં રહેશેબહુચર્ચિત ફિલ્મ તુમ્બાડ ની સિક્વલને લઈને કેટલીક મુશ્કેલીઓ સામે આવી રહી છે. હાલમાં જ ફિલ્મના દિગ્દર્શક રાહી અનિલ બર્વેએ કહ્યું હતું કે તે આ ફિલ્મની સિક્વલમાં કામ નહીં કરે.આથી હવે આ ફિલ્મની કમાન કોઈ અન્ય દિગ્દર્શકને સોપવામાં આવશે.બર્વેના જણાવ્યા અનુસાર, તેની આગામી … Read more

આજકાલ પ્રેમ જલ્દી હવા થઈ જાય છે

પીઢ ગાયિકા આશા ભોંસલેએ તાજેતરમાં છૂટાછેડા વિશે વાત કરી છે અને યુવા પેઢીના વલણ વિશે ચિંતા વ્યક્ત કરી છે. આશા માને છે કે આજકાલ લોકોમાં પ્રેમ ખૂબ જ ઝડપથી ઓછો થઈ જાય છે અને તેઓ સરળતાથી અલગ થવાનો નિર્ણય કરે છે. એક વાતચીતમાં પીઢ ગાયિકાએ ઉમેર્યું કેમેં મારા મોટા ભાગના વર્ષો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિતાવ્યા છે … Read more

મમ્મી તનુજા વિશે કાજોલ કહે છે : ૮૧ની નહીં, ૧૮ની

ગઈ કાલે તનુજાની ૮૧મી વર્ષગાંઠ હતી એ નિમિત્તે કાજોલે મમ્મી અને બહેન તનીશા સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને મમ્મીને એવરગ્રીન, ક્રેઝી અને બ્યુટીફુલ દેવી ગણાવીને કહ્યું હતું કે તે ૮૧ એટલે કે ૧૮ વર્ષની છે.

જાસ્મીન ભસીન સાથે અલી ગોની થયો રોમેન્ટિક, ફોટો શેર કરતા જ એક્સ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિકે કર્યું આ કામ

હાર્દિક પંડ્યા સાથે રિલેશનશિપમાં આવતા પહેલા નતાશા સ્ટેનકોવિક અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે નતાશાએ હાર્દિકને ડેટ કરવાનું શરૂ કર્યું અને અલીએ તેના મિત્ર અને એક્ટ્રેસ જાસ્મીન ભસીન સાથે આગળ વધ્યો હતો. આ દરમિયાન નતાશાએ હાર્દિક સાથે લગ્ન કર્યા અને છૂટાછેડા પણ લઈ લીધા. જ્યારે જાસ્મિન અને અલીએ લગ્ન કર્યાં નથી … Read more

કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની થશે એન્ટ્રી, જાણો કોનું કપાશે પત્તુ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. BCCIએ બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ રિપોર્ટ અનુસાર કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. મોહમ્મદ સિરાજને કાનપુર ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં … Read more

યશસ્વી જયસ્વાલ પાસે નંબર વન બનવાની તક, આ દિગ્ગજને છોડશે પાછળ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ શરૂ થઈ ગઈ છે. જેને ભારતીય ટીમે 280 રને જીતી લીધી હતી. સિરીઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. આ માટે બંને ટીમો ટૂંક સમયમાં ત્યાં પહોંચી જશે. પ્રથમ મેચમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલનું બેટ એ રીતે પ્રદર્શન કરી શક્યું ન હતું જેના માટે તે જાણીતો છે, … Read more

નિકોલસ પુરને T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો વિશ્વનો એકમાત્ર ખેલાડી

T20 ક્રિકેટને હંમેશા બેટ્સમેનની રમત માનવામાં આવે છે. અહીં જ્યારે બેટ્સમેન બોલને બાઉન્ડ્રીની પાર મોકલે છે ત્યારે ચાહકો ખૂબ જ ખુશ થાય છે. ક્રિકેટમાં રેકોર્ડ હંમેશા તોડવાના હોય છે. પરંતુ હવે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરને એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવો મુશ્કેલ લાગે છે. નિકોલસ પૂરને ક્રિકેટ જગતની મોટાભાગની લીગમાં રમતો જોવા … Read more

કાનપુર ટેસ્ટ પહેલા બાંગ્લદેશની વધી મુશ્કેલી, આ ધાકડ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશને ભારત સામેની પ્રથમ મેચમાં 280 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમને હવે તેની બીજી મેચ કાનપુરમાં રમવાની છે. આ મેચ પહેલા બાંગ્લાદેશની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મેચમાં શાકિબ અલ હસનના રમવા પર શંકા છે. ચેન્નાઈ ટેસ્ટ મેચ દરમિયાન તેની આંગળીમાં ઈજા થઈ હતી. જેના કારણે તે વધારે બોલિંગ કરી શક્યો ન હતો. … Read more

ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા શ્રેયસ ઐયરની મોટી ચાલ, આ ટૂર્નામેન્ટમાં લેશે ભાગ

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તે બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં પણ પોતાની જગ્યા બનાવી શક્યો નથી. તેણે તાજેતરમાં જ દુલીપ ટ્રોફીમાં ભાગ લીધો હતો અને તેની નજર ટીમ ઈન્ડિયામાં વાપસી પર હતી. પરંતુ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં … Read more

‘PCBએ BCCI પાસેથી શીખવું જોઈએ…’, દિગ્ગજ ખેલાડીએ લગાવી પાકિસ્તાનને ફટકાર

આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી, જે ભારતે 280 રનના વિશાળ અંતરથી જીતી હતી. ભારત સાથેની સિરીઝ પહેલા બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું હતું. જો કે, હવે ભારતની જીત બાદ પૂર્વ પાકિસ્તાની ખેલાડી કામરાન અકમલે PCBને BCCI પાસેથી શીખવાની સૂચના આપી છે. … Read more