ઉઠ ગધેડા આ લેડીઝ સીટ છે.😅😝😂😜🤣🤪
છોકરી : મને અમીર છોકરાઓબહુ ગમે છે.છોકરો : એમ!છોકરી : હા.છોકરો : ઠીક છે,તો તારી સાથે પછી વાત કરું છું,પહેલા હેલિકોપ્ટર અંદર મૂકી દઉં,તે બહાર ગલીમાં ઊભું છે.😅😝😂😜🤣🤪 છોકરો કોલેજમાં પહોંચતા જ આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : શું થયું, આટલો ખુશ કેમ છે?છોકરો : આજે પહેલીવારકોઈ છોકરીએ મેટ્રોમાં મારી સાથે વાત કરી.તેનો મિત્ર : વાહ … Read more