પેરિસ ફેશન વીકમાં એશ-આલિયાનો જલવો, હટકે અંદાજમાં લોકોને આપી ફ્લાઇંગ કિસ
પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાય અને આલિયા ભટ્ટનો જલવો જોવા મળ્યો. ફરી એકવાર સ્ટાઇલિશ ડીવાઝ રેમ્પ પર ખૂબસુરતીનો જલવો જોવા મળ્યો. બન્નેની અદાઓએ દરેક લોકોનું દિલ જીતી લીધું. બન્ને એક્ટ્રેસ બ્યુટી કંપની લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર છે. ઐશ્વર્યા છેલ્લાં ઘણાં સમયથી ફેશન વીકનો હિસ્સો બની રહી છે. જ્યારે આલિયા આ બ્યુટી કંપની માટે પહેલીવાર રેમ્પ પર … Read more